WhatsApp ગ્રુપમાં જોડાવા ક્લિક કરો

બેસ્ટ રિચાર્જ પ્લાન: Jio, એરટેલ અને Vi ના લેટેસ્ટ રિચાર્જ પ્લાન

બેસ્ટ રિચાર્જ પ્લાન:દેશની મુખ્ય ટેલિકોમ કંપનીઓ જિયો, વોડાફોન-આઇડિયા (VI) અને એરટેલ પોતાના ગ્રાહકોને પોસ્ટપેઇડ રિચાર્જ પ્લાન સાથે કોઈપણ વધારાની કિંમત લીધા વગર એમેઝોન પ્રાઇમ વીડિયો અને નેટફ્લિક્સ મેમ્બરશિપ ઓફર કરી રહી છે. આ પ્લાન્સ ખરીદવાથી તમને એમેઝોન પ્રાઇમ વીડિયો મેમ્બરશિપ સિવાય અનલિમિટેડ કોલિંગ અને ઇન્ટરનેટ સેવાઓ પણ મળશે. ચાલો જાણીએ આ તમામ રિચાર્જ પ્લાન્સ વિશે.

બેસ્ટ રિચાર્જ પ્લાન

બેસ્ટ રિચાર્જ પ્લાન

Jio, એરટેલ અને Vi દ્વારા તેમના બેસ્ટ રિચાર્જ પ્લાન જાહેર કરવામાં આવ્યા છે. આ રિચાર્જ પ્લાન ની સાથે તમને Amazon Prime Video અને Netflix નું સબ્સક્રિપ્શન મફતમાં મળશે. નીચે જણાવેલ બેસ્ટ પોસ્ટપેઇડ રિચાર્જ પ્લાનની સાથે તમે આ ઓફરનો લાભ ઉઠાવી શકો છો.

આ પણ વાંચો:ગુજરાત પોસ્ટ ભરતી 2022 – ધોરણ 10 પાસ, પોસ્ટમેન, MTS અને પોસ્ટલ આસિસ્ટન્ટ ની જગ્યાઓ માટે ભરતી

Jio રિચાર્જ પ્લાન 2022

જો તમે જિયોનો 399નો પોસ્ટપેડ પ્લાન લો છો, તો તમને 75GB ડેટા તેમજ નેટફ્લિક્સ અને એમેઝોન પ્રાઇમનું સબ્સક્રિપ્શન મળશે. આ સિવાય રૂ.599નો પોસ્ટપેડ પ્લાન ખરીદવા પર તમને 100GB ડેટા સાથે નેટફ્લિક્સ અને એમેઝોન પ્રાઇમ સબ્સક્રિપ્શન મળશે. રૂ.799નાં પોસ્ટપેડ પ્લાનમાં 150GB ડેટા સાથે નેટફ્લિક્સ અને એમેઝોન પ્રાઇમ સબ્સક્રિપ્શન મળશે. રૂ.999નાં પોસ્ટપેડ સાથે તમને 200GB ડેટા અને નેટફ્લિક્સ અને એમેઝોન પ્રાઇમ સબ્સક્રિપ્શન મળશે અને રૂ.1,499નો પોસ્ટપેડ પ્લાન ખરીદવા પર તમને 300GB ડેટા સાથે નેટફ્લિક્સ અને એમેઝોન પ્રાઇમનું સબ્સક્રિપ્શન મળશે.

આ પણ વાંચો:ઇન્ડિયન એરફોર્સ અગ્નિવીર ભરતી 2022

એરટેલ રિચાર્જ પ્લાન 2022

જો તમે એરટેલનો 499નો પોસ્ટપેડ પ્લાન લો છો, તો તમને 75GB ડેટા સાથે એમેઝોન પ્રાઇમ વીડિયો અને ડિઝની + હોટસ્ટારનું સબ્સક્રિપ્શન મળશે. એરટેલનાં 999 પોસ્ટપેડ પ્લાન પર તમને એમેઝોન પ્રાઇમ વીડિયો અને ડિઝની + હોટસ્ટારનું સબ્સક્રિપ્શન અને 100GB ડેટા સાથે મળશે. તે જ સમયે, રૂ.1,199 પોસ્ટપેઇડ પ્લાન પર 150GB ડેટા અને 1,499 પોસ્ટપેઇડ પ્લાનમાં 200GB ડેટા નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઇમ વિડિઓ અને ડિઝની + હોટસ્ટારનું સબ્સક્રિપ્શન સામેલ હશે.

આ પણ વાંચો:CISF કોન્સ્ટેબલ ભરતી 2022 – ધોરણ 10 પાસ, કુલ જગ્યાઓ 787,પગાર 21700 થી શરૂ

Vi રિચાર્જ પ્લાન 2022

વોડાફોન-આઈડિયા (VI)એ પણ પોતાના OTT પ્રાઈમ મેમ્બરશિપ પ્લાન લોન્ચ કર્યા છે. વોડાફોન-આઈડિયાનાં 501નાં પોસ્ટપેડ પ્લાન પર તમને 90GB મંથલી ડેટાની સાથે એમેઝોન પ્રાઈમ, ડિઝની+ હોટસ્ટાર અને Zee5નું સબ્સક્રિપ્શન મળશે.રૂ.701નો પોસ્ટપેડ પ્લાન લેવા પર તમને માસિક અનલિમિટેડ ડેટાની સાથે Zee5, Amazon Prime અને ડિઝની + હોટસ્ટારનું સબ્સક્રિપ્શન મળશે. બીજી તરફ જો તમે રૂ.1,101નો પોસ્ટપેડ પ્લાન ખરીદો છો તો તમને સોની લાઇવ પ્રીમિયમ, Zee5, ડિઝની+ હોટસ્ટાર અને એમેઝોન પ્રાઇમનું સબસ્ક્રિપ્શન મળશે અને તેની સાથે માસિક અનલિમિટેડ ડેટા પણ મળશે.

Jio રિચાર્જ પ્લાન જોવા માટેઅહીં ક્લિક કરો
એરટેલ રિચાર્જ પ્લાન જોવા માટેઅહીં ક્લિક કરો
Vi રિચાર્જ પ્લાન જોવા માટેઅહીં ક્લિક કરો
અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટેઅહીં ક્લિક કરો
અન્ય માહિતી માટેઅહીં ક્લિક કરો

Leave a Comment

અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ