ભાવનગર મહાનગરપાલિકા ભરતી 2023: ભાવનગર મહાનગરપાલિકા દ્વારા આસીસ્ટન્ટ સેક્રેટરી, સીનીયર કલાર્ક અને જુનીયર કલાર્ક, ડેપ્યુટી ચીફ ઓડીટર, સીનીયર ઓડીટર, સબ ઓડીટર વગેરે જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરેલ છે. લાયકાત ધરાવતા ઉમેદવારો જાહેરાત વાંચી અરજી કરવાની રહેશે.

ભાવનગર મહાનગરપાલિકા ભરતી 2023
સંસ્થા નું નામ | ભાવનગર મહાનગરપાલિકા |
પોસ્ટ નામ | સીનીયર કલાર્ક અને જુનીયર કલાર્ક અને અન્ય |
કુલ જગ્યા | 19 |
સંસ્થા | ભાવનગર મહાનગરપાલિકા |
અરજી શરૂ તારીખ | 20-04-2023 |
અરજી છેલ્લી તારીખ | 05-05-2023 |
અરજી પ્રકાર | ઓનલાઈન |
BMC ભરતી 2023
ભાવનગર મહાનગરપાલિકા દ્વારા કુલ 19 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો સૂચનાઓ વાંચી ઓનલાઈન અરજી કરવાની રહેશે.
ભાવનગર મહાનગરપાલિકા જુનિયર ક્લાર્ક ભરતી 2023
જે મિત્રો ભાવનગર મહાનગરપાલિકા ભરતી / Bhavnagar Municipal Corporation Recruitment 2023 / BMC Bharti 2023 / BMC Recruitment 2023ની રાહ જોઈ રહ્યા હતા તેઓ માટે આ ખુબ જ સારો મોકો છે. ભરતીને લગતી તમામ માહિતી જેવી કે પોસ્ટ નામ, કુલ જગ્યા, પગાર ધોરણ, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા વગેરે નીચે મુજબ છે.
પોસ્ટ નામ | કુલ જગ્યા | પગાર |
આસીસ્ટન્ટ સેક્રેટરી | 01 | પ્રથમ બે વર્ષનો સમયગાળો પ્રોબેશનનો રહેશે |
પી.એ.ટુ.મેયર /પી.એ.ટુ.ડે.મેયર / પી.એ.ટુ.ચેરમેન(સ્ટેન્ડીંગ કમિટિ) / હેડ કલાર્ક | 02 | પ્રથમ પાંચ વર્ષ માટે રૂ. 38,090/- |
સીનીયર કલાર્ક અને જુનીયર કલાર્ક | 05 | પ્રથમ પાંચ વર્ષ માટે રૂ. 19,950/- |
ડેપ્યુટી ચીફ ઓડીટર | 01 | પ્રથમ બે વર્ષનો સમયગાળો પ્રોબેશનનો રહેશે |
સીનીયર ઓડીટર | 01 | પ્રથમ પાંચ વર્ષ માટે રૂ. 38,090/- |
સીનીયર ઓડીટર (ટેકનીકલ) | 01 | પ્રથમ પાંચ વર્ષ માટે રૂ. 38,090/- |
આસીસ્ટન્ટ ઓડીટર | 01 | પ્રથમ પાંચ વર્ષ માટે રૂ. 31,340/- |
સબ ઓડીટર | 01 | પ્રથમ પાંચ વર્ષ માટે રૂ. 19,950/- |
ગાયનેકોલોજીસ્ટ | 02 | પ્રથમ બે વર્ષનો સમયગાળો પ્રોબેશનનો રહેશે |
પીડીયાટ્રીશ્યન | 03 | પ્રથમ બે વર્ષનો સમયગાળો પ્રોબેશનનો રહેશે |
સ્ટેશન ફાયર ઓફિસર | 01 | પ્રથમ પાંચ વર્ષ માટે રૂ. 31,340 |
BMC ભરતી શૈક્ષણિક લાયકાત
દરેક પોસ્ટ મુજબ અલગ અલગ શૈક્ષણિક લાયકાત આપવામાં આવેલ છે તેથી લાયકાત જોવા માટે જાહેરાત વાંચો.
વય મર્યાદા
18 વર્ષથી ઓછી અને 36 વર્ષથી વધુ ઉંમર ન હોવી જોઈએ.
વય મર્યાદામાં નિયમો મુજબ છૂટછાટ મળશે.
અરજી ફી (કેટેગરી પ્રમાણે)
બિન અનામત વર્ગ માટે નિયત રૂ. 500/- તથા અનામત વર્ગના ઉમેદવારે રૂ. 250/- ફી ભરવાની રહેશે.
નોંધ: ભરતીને લગતી તમામ માહિતી જેવી કે શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, અરજી ફીની તમામ માહિતી માટે જાહેરાત અવશ્ય વાંચો અને પછી જ અરજી કરો.
જાહેરાત વાંચવા | અહીં ક્લિક કરો |
ઓનલાઈન ફોર્મ ભરવા | અહીં ક્લિક કરો |
હોમપેજ | અહીં ક્લિક કરો |
ભાવનગર મહાનગરપાલિકા દ્વારા કુલ કેટલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે?
ભાવનગર મહાનગરપાલિકા દ્વારા કુલ 19 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.
ભાવનગર મહાનગરપાલિકા ભરતી 2023ની ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે?
આ ભરતીના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 05/05/2023 છે.