આવીજ માહિતી મેળવવા અમારા ગ્રૂપમાં જોડાવા અહીં ક્લિક કરો

GPSSB Talati Call Letter 2023: તલાટી પરીક્ષા કોલ લેટર 2023

GPSSB Talati Call Letter 2023: તલાટી પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ કરો, ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા જાહેરાત ક્રમાંક 10/2021-22 તલાટી સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષા તારીખ 07 મે 2023ના રોજ યોજવામાં આવનાર છે. ઉમેદવારોએ https://ojas.gujarat.gov.in ઉપર જઈને કોલ લેટર ડાઉનલોડ કરવાના રહેશે. GPSSB Talati Call Letter 2023 જાહેરાત ક્રમાંક 10/2021-22 ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી મંત્રી) … Read more