WhatsApp ગ્રુપમાં જોડાવા ક્લિક કરો

સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા ભરતી 2022 – ઑફિસરની 110 જગ્યાઓ માટે ભરતી

સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા ભરતી 2022: સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ઑફિસરની વિવિધ પોસ્ટ જેવી કે ઇકોનોમિસ્ટ, ડેટા સાયસીન્ટ, IT, લો ઓફિસર અને બીજી કુલ 110 જગ્યાઓની ભરતી માટે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. દેશમાં આવેલી વિવિધ બ્રાન્ચમાં ખાલી જગ્યાઓ ભરવા માટે બેંક દ્વારા આ ભરતી બહાર પાડવામાં આવી છે. રસ અને લાયકાત ધરાવતા ઉમેદવાર ઓફિશિયલ નોટિફિકેશન વાંચીને નીચે આપેલ લિંક દ્વારા ઓનલાઈન અરજી કરી શકશે.

સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા ભરતી 2022

Table of Contents

સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા ભરતી 2022

સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ઓફિસરો ની કુલ 110 જગ્યાઓ ભરવા માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ ભરતીના ઓનલાઈન ફોર્મ તારીખ 28 સપ્ટેમ્બર 2022 થી 17 ઓક્ટોબર 2022 સુધી ઓફિશિયલ વેબસાઈટ પરથી ભરી શકાશે. ઉમેદવારો નું સિલેક્શન ફક્ત પર્સનલ ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે. ઉમેદવારોએ ફક્ત ઓનલાઈન અરજી કરવાની રહેશે.

આ પણ વાંચો: GSTES ભરતી 2022

બેંકનું નામસેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા
પોસ્ટનું નામઓફીસર
કુલ જગ્યાઓ110
અરજી પક્રિયાઓનલાઈન
જોબ લોકેશનઇન્ડિયા
અરજી શરૂ થવાની તારીખ28/09/2022
ફોર્મની છેલ્લી તારીખ17 ઓક્ટોબર 2022
ઓફિશિયલ વેબસાઈટcentralbankofindia.co.in

આ પણ વાંચો:પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારત યોજનામાં તમારું નામ ચેક કરો ઓનલાઈન

સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા ઓફિસર ભરતી 2022

સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ઓફિસર ની વિવિધ પોસ્ટની ખાલી જગ્યાઓ ભરવા માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. નીચે આપેલ ટેબલમાં તમે વિભાગ પ્રમાણે ખાલી જગ્યાઓ જોઈ શકો છો.

આ પણ વાંચો:SBI ભરતી 2022 – પ્રોબેશનરી ઑફિસરની 1673 જગ્યાઓ માટે ભરતી

પોસ્ટનું નામજગ્યાઓ
IT36
Economist03
Data Scientist01
Risk Manager21
IT SOC Analyst01
IT Security Analyst01
Technical Officer (Credit)15
Credit Officer08
Data Engineer09
Law Officer05
Security05
Financial Analyst08

આ પણ વાંચો: ONGC માં 871 જગ્યાઓ માટે ભરતી 2022

સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા ભરતી શૈક્ષણિક લાયકાત

પોસ્ટ મુજબ અલગ અલગ ડીગ્રી જેવી કે એન્જીનીયરીંગ, B. E/B. Tech, CA અને બીજી વિવિધ ડીગ્રી ધરાવતા ઉમેદવાર આ ભરતીમાં ઓનલાઈન ફોર્મ ભરી શકશે. શૈક્ષણિક લાયકાત ની તમામ માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશન વાંચો.

આ પણ વાંચો:ઇ શ્રમ કાર્ડ 2022 – ઘરેબેઠા કઢાવો શ્રમ કાર્ડ,ઓનલાઈન ફોર્મ ભરો

ઉંમર મર્યાદા

ઉમેદવાર ની ઓછામાં ઓછી ઉંમર 20 વર્ષ અને વધુમાં વધુ ઉંમર 45 વર્ષ સુધીની હોવી જોઈએ. પોસ્ટ મુજબ અલગ અલગ વય મર્યાદા આપવામાં આવેલ છે. નીચે આપેલ ઓફિશિયલ નોટિફિકેશન ડાઉનલોડ કરીને ઉંમર વિશેની તમામ માહિતી મેળવી શકો છો.

આ પણ વાંચો:વ્હાલી દીકરી યોજના – મળશે રૂપિયા 1 લાખ 10 હજારની સહાય

સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા ભરતી ઓનલાઈન ફોર્મ

રસ અને લાયકાત ધરાવતા ઉમેદવાર ઓફિશિયલ વેબસાઈટ www.centralbankofindia.co.in પર જઈને તારીખ 28 સપ્ટેમ્બર 2022 થી 17 ઓક્ટોબર 2022 સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકશે.

આ પણ વાંચો: ITBP હેડ કોન્સ્ટેબલ ભરતી 2022

અરજી ફી

SC/ST/PwBDરૂ.175/-
અન્ય તમામ કેટેગરીરૂ.850/-

સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા ભરતી પસંદગી પક્રિયા

ઉમેદવાર ની પસંદગી ફક્ત પર્સનલ ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે. ઉમેદવારની શૈક્ષણિક લાયકાત અને અનુભવના આધારે ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે અને ત્યારબાદ ફાઇનલ સિલેક્શન લિસ્ટ જાહેર કરવામાં આવશે.

આ પણ વાંચો: જિલ્લા સુરક્ષા એકમ વડોદરા માં ભરતી 2022

પગાર ધોરણ

બેંક દ્વારા પોસ્ટ મુજબ સિલેક્ટ થયેલ ઉમેદવાર ને રૂ. 36000 થી લઈને રૂ.89890/- સુધીનું બેઝિક પગાર ધોરણ આપવામાં આવશે.

નોટિફિકેશન વાંચવાઅહીં ક્લિક કરો
ઓનલાઈન ફોર્મ ભરવાઅહીં ક્લિક કરો
અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવાઅહીં ક્લિક કરો
અમારા ટેલિગ્રામ ગ્રુપમાં જોડાવાઅહીં ક્લિક કરો
અન્ય નોકરીની માહિતી માટેઅહીં ક્લિક કરો

સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા ભરતી FAQ

સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા કુલ કેટલી જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે?

સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા કુલ 110 ઓફિસર ની જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે.

સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાની ઓફિશિયલ વેબસાઈટ કઈ છે?

સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા ની ઓફિશિયલ વેબસાઈટ www.centralbankofindia.co.in છે.

Leave a Comment

અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ