CISF કોન્સ્ટેબલ ભરતી 2022: સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ (CISF) દ્વારા કોન્સ્ટેબલ ટ્રેડસમેન ની 787 જગ્યાઓની ભરતી માટે નોટિફિકેશન પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. ધોરણ 10 પાસ માટે આ નોકરીની સુવર્ણ તક છે. CISF કોન્સ્ટેબલ ટ્રેડસમેન ની ભરતીમાં પુરુષ અને મહિલા ઉમેદવાર બન્ને ઓનલાઈન અરજી કરી શકશે. આ ભરતીના ઓનલાઈન ફોર્મ 21 નવેમ્બર 2022 થી શરૂ થશે. રસ અને લાયકાત ધરાવતા ઉમેદવાર ઓફિશિયલ વેબસાઈટ પરથી ઓનલાઈન ફોર્મ ભરી શકશે.આ ભરતીમાં પસંદ પામેલ ઉમેદવાર ને શરૂઆતમાં રૂ.21,700 રૂપિયા બેઝિક પગાર આપવામાં આવશે.
CISF કોન્સ્ટેબલ ભરતી 2022
CISF દ્વારા કોન્સ્ટેબલ/ટ્રેંડસમેન ની 787 જગ્યાઓ ભરવા માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. ઉમેદવાર ઓફિશિયલ વેબસાઈટ www.cisfrectt.in પરથી તારીખ 21 નવેમ્બર 2022 થી ઓનલાઈન અરજી કરી શકશે. 18 થી 23 વર્ષની ઉંમર ધરાવતા અને શારીરિક રીતે ફિટ ઉમેદવાર આ ભરતી માં ઓનલાઈન અરજી કરી શકશે.
આ પણ વાંચો:ઇન્ડિયન એરફોર્સ અગ્નિવીર ભરતી 2022
સંસ્થાનું નામ | સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ |
પોસ્ટનું નામ | કોન્સ્ટેબલ ટ્રેડસમેન |
કુલ જગ્યાઓ | 787 |
અરજી પક્રિયા | ઓનલાઈન |
જોબ લોકેશન | ઇન્ડિયા |
ફોર્મ શરૂ થવાની તારીખ | 21 નવેમ્બર 2022 |
ફોર્મની છેલ્લી તારીખ | 20 ડિસેમ્બર 2022 |
ઓફિશિયલ વેબસાઈટ | www.cisfrectt.in |
CISF ટ્રેડસમેન ભરતી 2022
સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ (CISF) દ્વારા કોન્સ્ટેબલ ટ્રેડસમેન ની કુક, બાર્બર, દરજી, ધોબી અને બીજી વિવિધ જગ્યાઓ માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે.
પોસ્ટનું નામ | કુલ જગ્યાઓ |
કોન્સ્ટેબલ ટ્રેડસમેન (પુરુષ) | 641 |
કોન્સ્ટેબલ ટ્રેડસમેન (મહિલા) | 69 |
કોન્સ્ટેબલ ટ્રેડસમેન (Ex. સર્વિસમેન) | 77 |
CISF કોન્સ્ટેબલ ભરતી શૈક્ષણિક લાયકાત
ધોરણ 10 પાસ અને તેને સમકક્ષ લાયકાત ધરાવતા ઉમેદવાર આ ભરતીમાં ઓનલાઈન અરજી કરી શકશે.
આ પણ વાંચો:ગુજરાત પોસ્ટ ભરતી 2022 – ધોરણ 10 પાસ, પોસ્ટમેન, MTS અને પોસ્ટલ આસિસ્ટન્ટ ની જગ્યાઓ માટે ભરતી
વય મર્યાદા
18 થી 23 વર્ષના શારીરિક રીતે ફિટ ઉમેદવાર આ ભરતીમાં ભાગ લઇ શકશે. કેટેગરી પ્રમાણે ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે.
CISF ટ્રેડસમેન ભરતી ઓનલાઈન ફોર્મ
રસ અને લાયકાત ધરાવતા ઉમેદવાર ઓફિશિયલ વેબસાઈટ www.cisfrectt.in પર જઈને તારીખ 21 નવેમ્બર થી 20 ડિસેમ્બર 2022 સુધી ઓનલાઈન અરજી કરી શકશે.
આ પણ વાંચો: ટેટ 1-2 પરીક્ષા ઓનલાઈન ફોર્મ 2022 – શૈક્ષણિક લાયકાત, ઓફિશિયલ નોટિફિકેશન
અરજી ફી
Gen/OBC/EWS | રૂ.100/- |
મહિલા અને અન્ય તમામ કેટેગરી | કોઈ ફી નહિ |
CISF કોન્સ્ટેબલ ભરતી પસંદગી પક્રિયા
ઉમેદવાર ની પસંદગી નીચેના માપદંડ ને આધારે કરવામાં આવશે:-
- લેખિત પરીક્ષા (CBT Mode)
- PST/PET ટેસ્ટ
- ડોક્યુમેન્ટ વેરિફિકેશન
- ટ્રેડ ટેસ્ટ
- મેડિકલ પરીક્ષા
CISF ટ્રેડસમેન પગાર ધોરણ
આ ભરતીમાં સિલેક્ટ થનાર ઉમેદવાર ને 7માં પગારપંચ મુજબ રૂ.21,700 થી 69,100 સુધીનુ પગારધોરણ આપવામાં આવશે.
આ પણ વાંચો:- ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ ભરતી 2022-કુલ 823 જગ્યાઓ માટે ભરતી
ઓફિશિયલ નોટિફિકેશન વાંચવા | અહીં ક્લિક કરો |
ઓનલાઈન ફોર્મ ભરવા | અહીં ક્લિક કરો |
અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા | અહીં ક્લિક કરો |
અન્ય નોકરીની માહિતી માટે | અહીં ક્લિક કરો |