CISF હેડ કોન્સ્ટેબલ ભરતી 2022:કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા બળ (CISF) દ્વારા હેડ કોન્સ્ટેબલ અને આસિસ્ટન્ટ સબ ઇન્સપેક્ટર ની 540 જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે.ધોરણ 12 પાસ ઉમેદવાર આ ભરતી માટે ઓનલાઈન ફોર્મ ભરી શકશે.CISF હેડ કોન્સ્ટેબલ ભરતી 2022 ના ઓનલાઈન ફોર્મ તારીખ 26 સપ્ટેમ્બર 2022 થી શરૂ થશે.
CISF હેડ કોન્સ્ટેબલ ભરતી 2022
CISF દ્વારા હેડ કોન્સ્ટેબલ (મિનિસ્ટ્રીયલ) અને ASI (સ્ટેનોગ્રાફર) ની 540 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે.મહિલા અને પુરૂષ ઉમેદવાર આ ભરતી માટે ઓનલાઈન ફોર્મ ભરી શકશે.આ ભરતી ના ઓનલાઈન ફોર્મ 26 સપ્ટેમ્બર થી 25 ઓક્ટોબર 2022 સુધી CISF ની ઓફિશિયલ વેબસાઈટ પરથી ભરી શકાશે.CISF માં ઓફિસ વર્ક કરવા માંગતા માટે ઉમેદવાર માટે આ નોકરીની સુવર્ણ તક છે.
આ પણ વાંચો:SBI દ્વારા ક્લાર્કની 5008 જગ્યાઓ માટે ભરતી
સંસ્થાનું નામ | CISF |
પોસ્ટનું નામ | હેડ કોન્સ્ટેબલ, ASI |
કુલ જગ્યાઓ | 540 |
અરજીનો પ્રકાર | ઓનલાઈન |
જોબ લોકેશન | ઓલ ઇન્ડિયા |
ફોર્મની છેલ્લી તારીખ | 25 ઓક્ટોબર 2022 |
ઓફિશિયલ વેબસાઈટ | www.cisfrectt.in |
આ પણ વાંચો:NABARD માં આસિસ્ટન્ટ ની જગ્યાઓ માટે ભરતી
CISF ભરતી 2022
પોસ્ટનું નામ | જગ્યાઓ |
હેડ કોન્સ્ટેબલ (મિનિસ્ટ્રીયલ) | 418 |
ASI (સ્ટેનોગ્રાફર) | 122 |
CISF હેડ કોન્સ્ટેબલ ભરતી શૈક્ષણિક લાયકાત
CISF હેડ કોન્સ્ટેબલ ની ભરતી માં ફોર્મ ભરવા માટે ઉમેદવારે ધોરણ 12 પાસ માન્ય બોર્ડમાંથી કરેલું હોવું જોઈએ.
આ પણ વાંચો:ઇન્ડિયન કોસ્ટગાર્ડ નાવિક ભરતી 2022
CISF હેડ કોન્સ્ટેબલ ભરતી વય મર્યાદા
ઉમેદવાર ની ઉંમર 18 થી 21 વર્ષની વચ્ચે હોવી જોઈએ. કેટેગરી પ્રમાણે ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે.
CISF હેડ કોન્સ્ટેબલ ભરતી 2022 ઓનલાઈન ફોર્મ
રસ અને રુચિ ધરાવતા ઉમેદવાર ઓફિશિયલ વેબસાઈટ www.cisfrectt.in પરથી ઓનલાઈન ફોર્મ તારીખ 26 સપ્ટેમ્બર 2022 થી 25 ઓક્ટોબર 2022 સુધી ભરી શકશે.
આ પણ વાંચો:ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા આસિસ્ટન્ટ ભરતી 2022
CISF ભરતી 2022 અરજી ફી
SC/ST/Ex Serviceman/Female | કોઈ ફી નહિ |
GEN/OBC/EWS | રૂ.100/- |
CISF ભરતી પસંદગી પક્રિયા
ઉમેદવાર નું સિલેક્શન શારીરિક કસોટી,હાઈટ બાર ટેસ્ટ,લેખિત પરીક્ષા,મેડિકલ ટેસ્ટ,ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને ફાઇનલ મેરીટ લિસ્ટના આધારે કરવામાં આવશે.
આ પણ વાંચો:મફત પ્લોટ યોજના ગુજરાત 2022
CISF હેડ કોન્સ્ટેબલ પગાર ધોરણ
CISF દ્વારા સિલેક્ટ થયેલા ઉમેદવાર ને હેડ કોન્સ્ટેબલ (મિનિસ્ટ્રીયલ) ને રૂ.25,500 થી 81,100/- અને ASI (સ્ટેનોગ્રાફર) ને રૂ.29200 થી 92,300/- નું પગાર ધોરણ આપવામાં આવશે.
ઓફિશિયલ નોટિફિકેશન | અહીંયા ક્લિક કરો |
ઓનલાઈન ફોર્મ | 26 સપ્ટેમ્બર થી શરૂ થસે |
બીજી પોસ્ટ વાંચવા | અહીંયા ક્લિક કરો |
CISF હેડ કોન્સ્ટેબલ ભરતી FAQ
CISF નું પૂરું નામ શું છે?
CISF નું પૂરું નામ કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા બળ છે.
CISF દ્વારા હેડ કોન્સ્ટેબલ ની કેટલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે?
CISF દ્વારા હેડ કોન્સ્ટેબલ ની 418 અને ASI ની 122 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે.
CISF હેડ કોન્સ્ટેબલ ભરતીના ઓનલાઈન ફોર્મ ભરવા માટેની ઓફિશિયલ વેબસાઈટ કઈ છે?
CISF હેડ કોન્સ્ટેબલ ભરતીના ઓનલાઈન ફોર્મ ભરવાની વેબસાઈટ www.cisfrectt.in છે.
done
10 pass
Head constebal
Constable
12 pass
Gam vadgam taluko khambhat jillo Anand vankar Vas vadgam
Parmar avinash premji bhai
Gujarat -388625
10ht
Aashish
My dream is
12 pass
Hi Sri