દિન દયાળ પોર્ટ ટ્રસ્ટ ભરતી 2023: દિન દયાળ પોર્ટ ઓથોરિટી દ્વારા એપ્રેન્ટીસ ની વિવિધ જગ્યાઓ ભરવા માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. રસ અને લાયકાત ધરાવતા ઉમેદવાર ઓફિશિયલ નોટિફિકેશન વાંચીને ઓનલાઈન અરજી કરી શકશે. દિન દયાળ પોર્ટ ટ્રસ્ટ દ્વારા કુલ 108 જગ્યાઓ ભરવા માટે ભરતી બહાર પાડવામાં આવી છે.
દિન દયાળ પોર્ટ ટ્રસ્ટ ભરતી 2023
દિન દયાળ પોર્ટ ઓથોરિટી દ્વારા ટ્રેડ એપ્રેન્ટીસ, ડિપ્લોમા એપ્રેન્ટીસ અને બીજી વિવિધ એપ્રેન્ટીસ ની જગ્યાઓ ભરવા માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. આ ભરતી માટે ઓનલાઈન અરજી તારીખ 20 ફેબ્રુઆરી 2023 સુધી કરી શકાશે.
સંસ્થાનું નામ | દિન દયાળ પોર્ટ ટ્રસ્ટ |
જગ્યાનું નામ | ટ્રેડ એપ્રેન્ટીસ |
કુલ જગ્યાઓ | 108 |
અરજી પક્રિયા | ઓનલાઈન |
જોબ લોકેશન | ગુજરાત |
ઓફિશિયલ વેબસાઈટ | www.deendayalport.gov.in |
કંડલા પોર્ટ ટ્રસ્ટ ભરતી 2023
ટ્રેડ નું નામ | કુલ જગ્યાઓ |
ટ્રેડ એપ્રેન્ટીસ | 37 |
ડિપ્લોમા એપ્રેન્ટીસ | 28 |
ડીગ્રી એન્જીનીયરીંગ એપ્રેન્ટીસ | 28 |
નોન એન્જીનીયરીંગ ગ્રેજ્યુએટ | 15 |
શૈક્ષણિક લાયકાત
ટ્રેડ નું નામ | લાયકાત |
ટ્રેડ એપ્રેન્ટીસ | ITI |
ડિપ્લોમા એપ્રેન્ટીસ | ડિપ્લોમા |
ડીગ્રી એન્જીનીયરીંગ એપ્રેન્ટીસ | ડીગ્રી એન્જીનીયરીંગ |
નોન એન્જીનીયરીંગ ગ્રેજ્યુએટ | B.com, BBA, B.sc, BA |
ઉંમર મર્યાદા
ભરતીમાં ભાગ લેવા માટે ઉમેદવાર ની મહત્તમ ઉંમર 28 વર્ષથી વધુ ન હોવી જોઈએ. કેટેગરી પ્રમાણે ઉમેદવાર ને ઉંમરમાં છુટછાટ આપવામાં આવશે.
દિન દયાળ પોર્ટ ભરતી અરજી પક્રિયા
રસ અને લાયકાત ધરાવતા ઉમેદવાર ઓફિશિયલ વેબસાઈટ પરથી તારીખ 20 ફેબ્રુઆરી 2023 સુધી ઓનલાઈન અરજી કરી શકશે.
દિન દયાળ પોર્ટ ટ્રસ્ટ ભરતી પસંદગી પક્રિયા
ઉમેદવારો ની પસંદગી મેરિટના આધારે કરવામાં આવશે. વધુ માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશન વાંચો.
ઓફિશિયલ નોટિફિકેશન | Read Here |
ઓનલાઈન અરજી કરવા | Click Here |
અન્ય નોકરીની માહિતી માટે | Visit Now |