WhatsApp ગ્રુપમાં જોડાવા ક્લિક કરો

GMDC ભાવનગર ભરતી 2022

GMDC ભાવનગર ભરતી 2022: ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન, ભાવનગર દ્વારા વિવિધ જગ્યાઓ ભરવા માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. GMDC ભાવનગર દ્વારા એન્જિનિયર, હેલ્થ સેનેટરી ઇન્સપેક્ટર, ઇલેક્ટ્રિશિયન, વેલ્ડર, પ્લમ્બર અને બીજી વિવિધ 17 જગ્યાઓ ની ભરતી માટે ઓફલાઇન અરજીઓ મંગાવવામાં આવી છે. રસ અને લાયકાત ધરાવતા ઉમેદવાર આ ભરતીમાં 20 ઓક્ટોબર 2022 સુધી ઓફલાઇન અરજી કરી શકશે.

GMDC ભાવનગર ભરતી 2022

GMDC ભાવનગર ભરતી 2022

ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા લિગ્નાઇટ પ્રોજેકટ ભાવનગર ખાતે મુખ્યમંત્રી એપ્રેન્ટિસ એકટ હેઠળ વિવિધ જગ્યાઓની ભરતી કરવા માટે ન્યૂઝ પેપરમાં જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ ભરતીમાં ભાગ લેવા માંગતા ઉમેદવારોએ ફક્ત ઓફલાઇન અરજી કરવાની રહેશે. ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન માં નોકરી કરવા માંગતા યુવાનો માટે આ નોકરીનો સુવર્ણ મોકો છે.

આ પણ વાંચો: SSB કોન્સ્ટેબલ ભરતી 2022@ssbrectt.gov.in

સંસ્થાનું નામગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન
પોસ્ટનું નામવિવિધ પોસ્ટ
કુલ જગ્યાઓ17
નોકરીનું સ્થળભાવનગર
ફોર્મની છેલ્લી તારીખ20 ઓક્ટોબર 2022
અરજી પક્રિયાઓફલાઇન

GMDC ભરતી 2022

ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (GMDC) દ્વારા નીચે મુજબની 17 જગ્યાઓ ભરવા માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે.

આ પણ વાંચો:SBI ભરતી 2022 – પ્રોબેશનરી ઑફિસરની 1673 જગ્યાઓ માટે ભરતી

પોસ્ટનું નામજગ્યાઓ
માઇનિંગ એન્જિનિયર03
માઇનિંગ એન્જિનિયર (ડિપ્લોમા)03
મિકેનિકલ એન્જિનિયર01
ઇલેક્ટ્રિકલ એન્જિનિયર01
સિવિલ એન્જિનિયર01
ક્વોલિટી કંટ્રોલ કેમિસ્ટ01
હેલ્થ સેનેટરી ઇન્સપેક્ટર01
ઇલેક્ટ્રિશિયન02
મિકેનિક (મોટર વ્હીકલ)01
મિકેનિક (ડીઝલ)01
વેલ્ડર01
પ્લમ્બર01

આ પણ વાંચો:પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારત યોજનામાં તમારું નામ ચેક કરો ઓનલાઈન

GMDC ભાવનગર ભરતી શૈક્ષણિક લાયકાત

પોસ્ટનું નામલાયકાત
માઇનિંગ એન્જિનિયરબી.ઇ માઇનિંગ
માઇનિંગ એન્જિનિયર (ડિપ્લોમા)ડિપ્લોમા માઇનિંગ
મિકેનિકલ એન્જિનિયરડિપ્લોમા મિકેનિકલ
ઇલેક્ટ્રિકલ એન્જિનિયરડિપ્લોમા ઇલેક્ટ્રિકલ
સિવિલ એન્જિનિયરડિપ્લોમા સિવિલ
ક્વોલિટી કંટ્રોલ કેમિસ્ટબી.એસ.સી કેમેસ્ટ્રી
હેલ્થ સેનેટરી ઇન્સપેક્ટરITI
ઇલેક્ટ્રિશિયનITI
મિકેનિક (મોટર વ્હીકલ)ITI
મિકેનિક (ડીઝલ)ITI
વેલ્ડરITI
પ્લમ્બરITI

આ પણ વાંચો: ONGC માં 871 જગ્યાઓ માટે ભરતી 2022

GMDC ભાવનગર ભરતી અરજી પક્રિયા

લાયકાત અને રસ ધરાવતા ઉમેદવારોએ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો (તમામ સેમેસ્ટર ની માર્કશીટ અને ડીગ્રી. સર્ટિફિકેટ), લિવિંગ સર્ટિફિકેટ, આધારકાર્ડ ની નકલ સાથેની અરજી (મોબાઈલ નંબર અને ઈમેલ id ફરજીયાત લખવા) નીચે આપેલ એડ્રેસ પર 20 ઓક્ટોબર પહેલા મોકલવાની રહેશે.

એડ્રેસ: જીએમડીસી લિમિટેડ, લિગ્નાઇટ પ્રોજેકટ, ભાવનગર, ગામ: તગડી, પોસ્ટ: માલપર, જિલ્લો: ભાવનગર – 364002

આ પણ વાંચો:ઇ શ્રમ કાર્ડ 2022 – ઘરેબેઠા કઢાવો શ્રમ કાર્ડ,ઓનલાઈન ફોર્મ ભરો

GMDC ભરતી પસંદગી પક્રિયા

ઉમેદવારો ની પસંદગી GMDC ના ધારા ધોરણો મુજબ કરવામાં આવશે. વધુ માહિતી માટે જાહેરાત વાંચો.

આ પણ વાંચો:વ્હાલી દીકરી યોજના – મળશે રૂપિયા 1 લાખ 10 હજારની સહાય

જાહેરાત વાંચવાઅહીં ક્લિક કરો
અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવાઅહીં ક્લિક કરો
અમારા ટેલિગ્રામ ગ્રુપમાં જોડાવાઅહીં ક્લિક કરો
અન્ય નોકરીની માહિતી માટેઅહીં ક્લિક કરો

GMDC ભાવનગર ભરતી FAQ

GMDC નું પૂરું નામ શું છે?

GMDC નું પૂરું નામ ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન છે.

GMDC ભાવનગર દ્વારા કુલ કેટલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે?

GMDC ભાવનગર દ્વારા 17 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.

GMDC ભાવનગર ભરતી 2022ની છેલ્લી તારીખ કઈ છે?

GMDC ભાવનગર ભરતીની છેલ્લી તારીખ 20 ઓક્ટોબર 2022 છે.

Leave a Comment

અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ