આવીજ માહિતી મેળવવા અમારા ગ્રૂપમાં જોડાવા અહીં ક્લિક કરો

GPSSB Talati Call Letter 2023: તલાટી પરીક્ષા કોલ લેટર 2023

GPSSB Talati Call Letter 2023: તલાટી પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ કરો, ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા જાહેરાત ક્રમાંક 10/2021-22 તલાટી સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષા તારીખ 07 મે 2023ના રોજ યોજવામાં આવનાર છે. ઉમેદવારોએ https://ojas.gujarat.gov.in ઉપર જઈને કોલ લેટર ડાઉનલોડ કરવાના રહેશે.

GPSSB Talati Call Letter 2023

જાહેરાત ક્રમાંક 10/2021-22 ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી મંત્રી) સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષા 07-04-2023ના રોજ યોજવામાં આવનાર છે. આ પરીક્ષામાં તારીખ 27-04-2023 (ગુરુવાર) બપોરે 13:00 કલાકથી તારીખ 07-05-2023 (રવિવાર) 12:30 કલાક મુજબના સમયગાળા દરમ્યાન ઉમેદવારે પોતાના પ્રવેશપત્ર-હાજરીપત્રક (કોલ લેટર/હોલ ટિકિટ) અને તેની સાથેની ઉમેદવારો માટેની સૂચનાઓ ઓજસ વેબસાઇટ https://ojas.gujarat.gov.in ઉપરથી ડાઉનલોડ કરી પ્રિન્ટ કરી મેળવી લેવાના રહેશે.

તલાટી પરીક્ષા કોલ લેટર 2023

પોસ્ટનું નામતલાટી પરીક્ષા કોલ લેટર 2023
કોલ લેટર જાહેર થવાની તારીખ27 એપ્રિલ 2023
પરીક્ષા તારીખ07 મે 2023
પરિક્ષાર્થીઓ ની કુલ સંખ્યા8 લાખથી વધારે
ઓફિશિયલ વેબસાઈટojas.gujarat.gov.in

GPSSB તલાટી પરીક્ષા કોલ લેટર

  • તલાટી કોલ લેટર તારીખ 27-04-2023 ના બપોરે 1 વાગ્યેથી ડાઉનલોડ થશે.
  • તલાટી પરીક્ષા તારીખ 07-05-2023ના રોજ લેવામાં આવશે.
  • પરીક્ષાનો સમય 12:30 થી 13:30 કલાકનો રહેશે.
  • કુલ 8 લાખ 65 હજાર સંમતિ આપેલ ઉમેદવારો પરીક્ષા આપશે.

OJAS Talati Call Letter 2023

જો આ પરિક્ષા અંગે ગૌણસેવા પસંદગી મંડળના અધ્યક્ષ હસમુખ પટેલએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, આ તલાટીની સીધી પરિક્ષા અંગેની જ છે. જેમાં તલાટી કન્ફર્મેશન )સંમતિ ફોર્મ ભર્યું તે જ વિદ્યાર્થી પરીક્ષા આપી શકશે. જે વ્યક્તિએ સંમતિ ફોર્મ ભર્યું હશે તે જ વ્યક્તિ કોલ લેટર ડાઉનલોડ કરી શકશે અને તે જ વ્યક્તિ પરીક્ષા આપી શકશે.

GPSSB Talati Call Letter Download

GPSSB તલાટી કોલ લેટર 2023 OJAS પોર્ટલ પરથી ડાઉનલોડ કરવાનું રહેશે. કોલ લેટર ડાઉનલોડ કરવા માટેની સ્ટેપ બાય સ્ટેપની માર્ગદર્શન નીચે પ્રમાણે આપવામાં આવી છે.

  • સ્ટેપ 1- ગુજરાત OJAS ના અધિકૃત પોર્ટલની મુલાકાત લો- https://ojas.gujarat.gov.in/
  • સ્ટેપ 2- પોર્ટલના મુખ્ય વેબપેજ પર, “કોલ લેટર” ટેબ પર ક્લિક કરો.
  • સ્ટેપ 3 – તમારો કન્ફર્મેશન નંબર અને જન્મતારીખ દાખલ કરો.
  • સ્ટેપ 4 – કોલ લેટર ડાઉનલોડ કરો.
કોલ લેટર ડાઉનલોડ કરવાઅહીં ક્લિક કરો
અન્ય માહિતી માટેઅહીં ક્લિક કરો
અમારા ગ્રુપમાં જોડાવાઅહીં ક્લિક કરો

તલાટી પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ કરવાની ઓફિશિયલ વેબસાઈટ કઈ છે?

તલાટી પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ કરવાની ઓફિશિયલ વેબસાઈટ www.ojas.gujarat.gov.in છે.

તલાટી પરીક્ષા ના કોલ લેટર કોણ ડાઉનલોડ કરી શકશે?

જે ઉમેદવારોએ સંમતિ પત્રક ભર્યું છે તે જ ઉમેદવાર તલાટી પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ કરી શકશે.

Leave a Comment