WhatsApp ગ્રુપમાં જોડાવા ક્લિક કરો

GRD ભરતી સુરેન્દ્રનગર 2022

GRD ભરતી સુરેન્દ્રનગર 2022:પોલીસ અધિક્ષકની કચેરી સુરેન્દ્રનગર દ્વારા જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનમાં ગ્રામ રક્ષક દળ (GRD) ની ભરતી કરવા માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. ધોરણ 03 પાસ અને ગ્રામ્ય કક્ષાએ રહેતા ઉમેદવારો આ ભરતીમાં ભાગ લઈ શકશે. આ ભરતીમાં ઉમેદવારે નજીકના પોલીસ સ્ટેશનમાંથી ફોર્મ મેળવીને તારીખ 15 ઓક્ટોબર 2022 સુધી પોલીસ સ્ટેશનમાં અચૂક જમા કરાવવાનું રહેશે.

GRD ભરતી સુરેન્દ્રનગર 2022

GRD ભરતી સુરેન્દ્રનગર 2022

પોલીસ અધિક્ષક સુરેન્દ્રનગર દ્વારા જિલ્લા ના વઢવાણ, લખતર, લીંબડી, મૂળી, સાયલા, ચોટીલા, પાટડી અને ધ્રાંગધ્રા તાલુકાના પોલીસ સ્ટેશનમાં GRD ની માનદ વેતન સાથે ભરતી કરવા માટે ન્યૂઝ પેપરમાં જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. જે ઉમેદવાર આ ભરતીમાં ભાગ લેવા માંગે છે તે તારીખ 04/10/2022 થી 10/10/2022 સુધી નજીકના પોલીસ સ્ટેશનમાંથી ઓફલાઇન ફોર્મ મેળવીને તેમાં સચોટ માહિતી ભરીને તારીખ 15/10/2022 સુધી પોલીસ સ્ટેશનમાં જમા કરવાવવાનું રહેશે.

આ પણ વાંચો:પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારત યોજનામાં તમારું નામ ચેક કરો ઓનલાઈન

કચેરીનું નામપોલીસ અધિક્ષકની કચેરી, સુરેન્દ્રનગર
પોસ્ટનું નામGRD
કુલ જગ્યાઓજાહેર કરવામાં આવેલ નથી
નોકરીનું સ્થળસુરેન્દ્રનગર
ફોર્મ જમા કરાવવાની છેલ્લી તારીખ15 ઓક્ટોબર 2022

સુરેન્દ્રનગર GRD ભરતી 2022

સુરેન્દ્રનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા પોલીસ સ્ટેશનમાં ગ્રામ રક્ષક દળ (GRD) ની ભરતી કરવા માટે ન્યૂઝ પેપરમાં ટૂંકી જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. ધોરણ 03 પાસ અને ઉંમર 20 થી 50 ધરાવતા ઉમેદવાર આ ભરતીમાં ફોર્મ ભરી શકશે.

આ પણ વાંચો:SBI ભરતી 2022 – પ્રોબેશનરી ઑફિસરની 1673 જગ્યાઓ માટે ભરતી

GRD ભરતી સુરેન્દ્રનગર શૈક્ષણિક લાયકાત

ધોરણ 03 પાસ અને તેનાથી વધારે લાયકાત અને શારીરિક સશક્ત ઉમેદવાર આ ભરતીમાં ભાગ લઈ શકશે.

આ પણ વાંચો: ONGC માં 871 જગ્યાઓ માટે ભરતી 2022

વય મર્યાદા

ઉમેદવાર ની ઉંમર 20 થી 50 વર્ષની વચ્ચે હોવી જોઈએ.

આ પણ વાંચો:ઇ શ્રમ કાર્ડ 2022 – ઘરેબેઠા કઢાવો શ્રમ કાર્ડ,ઓનલાઈન ફોર્મ ભરો

ગ્રામ રક્ષક દળ સુરેન્દ્રનગર ભરતી અરજી પક્રિયા

રસ અને લાયકાત ધરાવતા ઉમેદવાર તારીખ 04/10/2022 થી 10/10/2022 સુધી નજીકના પોલીસ સ્ટેશનમાંથી ફોર્મ મેળવીને ફોર્મમાં માંગેલી તમામ માહિતી સચોટ રીતે ભરીને તા. 15 ઓક્ટોબર 2022 સુધી ફોર્મ નજીકના પોલીસ સ્ટેશનમાં જમા કરાવવાનું રહેશે.

આ પણ વાંચો:વ્હાલી દીકરી યોજના – મળશે રૂપિયા 1 લાખ 10 હજારની સહાય

GRD ભરતી સુરેન્દ્રનગર પસંદગી પક્રિયા

ઉમેદવારો ની પસંદગી શારીરિક કસોટીના આધારે કરવામાં આવશે. વધુ માહિતી માટે ઓફિશિયલ જાહેરાત વાંચો.

ઓફિશિયલ જાહેરાત વાંચવાઅહીં ક્લિક કરો
અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવાઅહીં ક્લિક કરો
અમારા ટેલિગ્રામ ગ્રુપમાં જોડાવાઅહીં ક્લિક કરો
અન્ય નોકરીની માહિતી માટેઅહીં ક્લિક કરો

GRD ભરતી સુરેન્દ્રનગર FAQ

GRD નું પૂરું નામ શું છે?

GRD નું પૂરું નામ ગ્રામ રક્ષક દળ છે.

સુરેન્દ્રનગર GRD ભરતીની લાયકાત શુ છે?

સુરેન્દ્રનગર GRD ભરતીની લાયકાત ધોરણ 03 પાસ છે.

1 thought on “GRD ભરતી સુરેન્દ્રનગર 2022”

Leave a Comment

અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ