GSTES ભરતી 2022: ગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજ્યુકેશન સોસાયટી (GSTES) ગાંધીનગર દ્વારા લીગલ કન્સલટન્ટ, પ્રોજેકટ મેનેજર અને આસિસ્ટન્ટ પ્રોજેકટ મેનેજર (એકાઉન્ટ્સ) ની ભરતી માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. રસ અને લાયકાત ધરાવતા ઉમેદવાર ઓફિશિયલ વેબસાઈટ પર જઈને તારીખ 28/09/2022 થી 07/10/2022 સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકશે.
GSTES ભરતી 2022
ગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજ્યુકેશન સોસાયટી ખાતે વિવિધ જગ્યાઓની ભરતી માટે ઓફિશિયલ નોટિફિકેશન પ્રસિદ્ધિ કરવામાં આવ્યું છે. આ ભરતીમાં ભાગ લેવા માટે ઉમેદવારે ફક્ત ઓનલાઈન અરજી કરાવવાની રહેશે. GSTES ભરતી 2022 ની તમામ માહિતી જેવી કે શૈક્ષણિક લાયકાત, કુલ જગ્યાઓ, પગાર ધોરણ અને બીજી તમામ માહિતી માટે નીચે આપેલ ઓફિશિયલ નોટિફિકેશન વાંચો.
આ પણ વાંચો: જિલ્લા સુરક્ષા એકમ વડોદરા માં ભરતી 2022
સંસ્થાનું નામ | ગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજ્યુકેશન સોસાયટી |
પોસ્ટનું નામ | વિવિધ પોસ્ટ |
કુલ જગ્યાઓ | 03 |
અરજી પક્રિયા | ઓનલાઈન |
જોબ લોકેશન | ગુજરાત |
ફોર્મની છેલ્લી તારીખ | 07/10/2022 |
ઓફિશિયલ વેબસાઈટ | eklavya-education.gujarat.gov.in |
આ પણ વાંચો: ITBP હેડ કોન્સ્ટેબલ ભરતી 2022
ગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજ્યુકેશન સોસાયટી ભરતી 2022
ગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજ્યુકેશન સોસાયટી, આદિજાતિ વિભાગ, ગાંધીનગર દ્વારા 11 માસના કરાર ના આધારે વિવિધ જગ્યાઓ ભરવા માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે.
પોસ્ટનું નામ | જગ્યાઓ |
લીગલ કન્સલટન્ટ | 01 |
પ્રોજેકટ મેનેજર | 01 |
આસિસ્ટન્ટ પ્રોજેકટ મેનેજર | 01 |
આ પણ વાંચો:વ્હાલી દીકરી યોજના – મળશે રૂપિયા 1 લાખ 10 હજારની સહાય
GSTES ભરતી શૈક્ષણિક લાયકાત
પોસ્ટનું નામ | લાયકાત |
લીગલ કન્સલટન્ટ | માન્ય યુનિવર્સિટી કે શૈક્ષણિક સંસ્થાના કાયદાના સ્નાતક (સ્પેશિયલ) અથવા HSC પછી કાયદાનો પાંચ વર્ષનો કોર્ષ |
પ્રોજેકટ મેનેજર | MBA/MSW/પી.જી.ડી.ઇ.એમ અને પી.જી.ડી.આર.એમ |
આસિસ્ટન્ટ પ્રોજેકટ મેનેજર | B.com ટેલી સાથે |
આ પણ વાંચો:ઇ શ્રમ કાર્ડ 2022 – ઘરેબેઠા કઢાવો શ્રમ કાર્ડ,ઓનલાઈન ફોર્મ ભરો
વય મર્યાદા
પુરુષ ઉમેદવારો માટે મહત્તમ વય મર્યાદા 35 વર્ષ અને મહિલા ઉમેદવાર માટે મહત્તમ વય મર્યાદા 40 વર્ષની હોવી જોઈએ.
આ પણ વાંચો:પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારત યોજનામાં તમારું નામ ચેક કરો ઓનલાઈન
GSTES ભરતી ઓનલાઈન ફોર્મ
રસ અને લાયકાત ધરાવતા ઉમેદવાર ઓફિશિયલ વેબસાઈટ https://eklavya-education.gujarat.gov.in/ પર જઈને તારીખ 28 સપ્ટેમ્બર 2022 થી 07 ઓક્ટોબર 2022 સુધી ઓનલાઈન અરજી કરી શકશે.
આ પણ વાંચો:SBI ભરતી 2022 – પ્રોબેશનરી ઑફિસરની 1673 જગ્યાઓ માટે ભરતી
GSTES ભરતી 2022 પસંદગી પક્રિયા
ઉમેદવારો ની પસંદગી ગુજરાત સ્ટેટ ટ્રાયબલ સોસાયટીના ધારા ધોરણો મુજબ કરવામાં આવશે. વધુ માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશન વાંચો.
આ પણ વાંચો: ONGC માં 871 જગ્યાઓ માટે ભરતી 2022
પોસ્ટનું નામ | પગાર ધોરણ |
લીગલ કન્સલટન્ટ | રૂ.30000/- |
પ્રોજેકટ મેનેજર | રૂ.25000/- |
આસિસ્ટન્ટ પ્રોજેકટ મેનેજર | રૂ.10000/- |
ઓફિશિયલ નોટિફિકેશન વાંચવા | અહીં ક્લિક કરો |
ઓનલાઈન ફોર્મ ભરવા | અહીં ક્લિક કરો |
અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા | અહીં ક્લિક કરો |
અમારા ટેલિગ્રામ ગ્રુપમાં જોડાવા | અહીં ક્લિક કરો |
અન્ય નોકરીની માહિતી માટે | અહીં ક્લિક કરો |
GSTES ભરતી FAQ
GSTES નું પૂરું નામ શું છે?
GSTES નું પૂરું નામ ગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજ્યુકેશન સોસાયટી છે.
GSTES ની ઓફિશિયલ વેબસાઈટ કઈ છે?
GSTES ની ઓફિશિયલ વેબસાઈટ https://eklavya-education.gujarat.gov.in છે.