ગુજરાત 108 ઇમરજન્સી ભરતી 2022: ઇમરજન્સી મેનેજમેન્ટ એન્ડ રિચર્સ ઇન્સ્ટિટ્યૂટ (EMRI) દ્વારા ઈમરજન્સી મેડિકલ ટેક્નિશિયન (EMT) ની વિવાદ જિલ્લામાં ભરતી કરવા માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. રસ અને લાયકાત ધરાવતા ઉમેદવાર નીચે દર્શાવેલ સ્થળ અને સમય પર ઇન્ટરવ્યૂ માટે રૂબરૂ ઉપસ્થિત રહેવું પડશે. GVK EMRI દ્વારા સુરત,રાજકોટ, અમદાવાદ, ભાવનગર, ભરૂચ,જૂનાગઢ અને પંચમહાલ જિલ્લામાં ભરતી કરવામાં આવશે.
ગુજરાત 108 ઇમરજન્સી ભરતી 2022
ગુજરાત 108 ઇમરજન્સી માં EMT ની જગ્યા ભરવા માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. ભરતીની તમામ માહિતી માટે નીચે આપેલ ઓફિશિયલ જાહેરાત વાંચો.
સંસ્થાનું નામ | ઇમરજન્સી મેનેજમેન્ટ એન્ડ રિચર્સ ઇન્સ્ટિટ્યૂટ (EMRI) |
પોસ્ટનું નામ | ઈમરજન્સી મેડિકલ ટેક્નિશિયન (EMT) |
કુલ જગ્યાઓ | – |
નોકરીનું સ્થળ | ગુજરાત |
ઇન્ટરવ્યૂ તારીખ | 07 & 09 ડિસેમ્બર 2022 |
ઓફિશિયલ વેબસાઈટ | www.emri.in |
ગુજરાત 108 ભરતી શૈક્ષણિક લાયકાત
પોસ્ટનું નામ | લાયકાત |
E.M.T | BSC/GNM/ANM |
GVK EMRI 108 ભરતી એપ્લિકેશન પ્રોસેસ
રસ અને લાયકાત ધરાવતા ઉમેદવાર જાહેરાતમાં દર્શાવેલ સ્થળ અને સમય પર ઇન્ટરવ્યૂ માટે રૂબરૂ ઉપસ્થિત રહેશે. ઇન્ટરવ્યૂ ની તમામ માહિતી માટે ઓફિશિયલ જાહેરાત વાંચો.
ગુજરાત 108 ભરતી પસંદગી પક્રિયા
ઉમેદવાર ની પસંદગી રૂબરૂ ઇન્ટરવ્યૂ ના આધારે કરવામાં આવશે.
ઇન્ટરવ્યૂ સ્થળ અને સમય
07 ડિસેમ્બર (સમય:10:AM થી 02:PM) | સુરત:સુરત હોસ્પિટલ માંડવી, ITI માંડવી નજીક, ટોપે નાકા, તા. માંડવી, સુરત – ૩૯૫૦૦૨ વડોદરા:૧૦૮, ઇમરજન્સી સર્વિસીસ, ગ્રાઉન્ડ ફ્લોર, ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર, – કલેકટર ઓફિસ કમ્પાઉન્ડ,કોઠી બરોડા, ૩૯૦૦૦૧ પંચમહાલ:૧૦૮ ઓફિસ, કલેકટર કચેરી, સેવાસદન-૧, ગોધરા,પંચમહાલ- ૩૮૯૦૦૧ ભરૂચ:રૂમ નં. ૩૩, ટ્રોમા સેન્ટર, સિવિલ હોસ્પિટલ,ભરૂચ – ૩૯૨૦૦૧ ભાવનગર:૧૦૮, એમ્બ્યુલન્સ ઓફિસ, સર ટી હોસ્પિટલ,ભાવનગર – ૩૬૪૦૦૨ જુનાગઢ:જુનાગઢ જીલ્લા પંચાયત ગેસ્ટ હાઉસ, – જુનાગઢ સિટી ૧, ગીતા લોજ સામે, જુનાગઢ-૩૬૨૦૦૧ જામનગર:રાજકોટ ૧૦૮ એમ્બ્યુલન્સ, પંપ હાઉસ, રણજીત સાગર રોળનેર પટેલ પાર્ક, જામનગર-૩૬૧૦૦૧ રાજકોટ:૧૦૮ એમ્બ્યુલન્સ, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન એસ.ટી. બસ સ્ટેન્ડ નજીક, રાજકોટ – ૩૬૦૦૦૧ |
09 ડિસેમ્બર (સમય:10:AM થી 02:PM | અમદાવાદ:ઇ.એમ.આર.આઇ. ગ્રીન હેલ્થ સર્વિસીસ ૧૦૮, ઇમરજન્સી મેનેજમેન્ટ સેન્ટર, નરોડા- કઠવાડા રોડ, નરોડા, અમદાવાદ |
જાહેરાત વાંચવા | અહીં ક્લિક કરો |
અન્ય નોકરીની માહિતી માટે | અહીં ક્લિક કરો |