WhatsApp ગ્રુપમાં જોડાવા ક્લિક કરો

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 લાઈવ અપડેટ

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 લાઈવ અપડેટ:તારીખ 05-12-2022 ના રોજ 93 બેઠકો માટે મતદાન યોજાઈ રહ્યું છે. બીજા તબક્કામાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની 93 સીટનો સમાવેશ કરવામાં આવે છે. જેમ જેમ ટકાવારીની માહિતી આવશે એમ એમ અમે લોકો આહિયા અપડેટ કરતા રહેશું.

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 લાઈવ અપડેટ

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 લાઈવ અપડેટ

કુલ 2.51 કરોડ મતદારો, કુલ 26,409 મતદાન મથકો, મતદાનનો સમય સવારે 8:00 વાગ્યાથી સાંજના 05:00 વાગ્યા સુધીનો રહેશે.

આ પણ વાંચો:વોટર સ્લીપ સરળતાથી ડાઉનલોડ કરો ઘરેબેઠા

તારીખ 01-12-2022ના રોજ 89 બેઠકો માટે મતદાન યોજાયું હતું જેમાં સરેરાશ 63.31 ટકા જેટલું મતદાન થયું હતું. પ્રથમ તબક્કામાં 19 જીલ્લાની સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતની 89 સીટનો સમાવેશ કરવામાં આવે છે.

આ પણ વાંચો:Caller Name Announcer એપ:જેનો ફોન આવશે તેનું નામ અને નંબર બોલશે આ એપ

ગુજરાત વિધાનસભા ચૂંટણી બીજો તબક્કો

આજ રોજ 14 જીલ્લાની કુલ 93 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. 93 બેઠકો પર ભાજપ-કોંગ્રેસ-NCP અને આપના 279 ઉમેદવારોનું ભાવિ EVMમાં કેદ થશે. કુલ ઉમેદવારો 833 છે.

આ પણ વાંચો:mParivahan એપ:કોઈપણ વાહનના માલિકનું નામ જાણો ફક્ત 2 મીનીટમાં

નોંધ : આ આંકડાઓ અમે વિવિધ માધ્યમો દ્વારા મેળવેલ છે એટલે સત્તાવાર વેબસાઈટ પર જઈને ચેક કરી લેવા.

ગુજરાત વિધાનસભા ચૂંટણી: બીજા તબક્કાની લાઈવ અપડેટ

લાઈવ મતદાન અપડેટ જિલ્લા પ્રમાણેઅહીં ક્લિક કરો
અન્ય માહિતી માટેઅહીં ક્લિક કરો

Leave a Comment

અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ