WhatsApp ગ્રુપમાં જોડાવા ક્લિક કરો

ગુજરાત GVK EMRI ભરતી 2023: EMRI ગ્રીન હેલ્થ સર્વિસ ભરતી

ગુજરાત GVK EMRI ભરતી 2023:ઇમર્જન્સી મેનેજમેન્ટ અને રિચર્સ ઇન્સ્ટીટયુટ ગ્રીન હેલ્થ સર્વિસીસ કે જે ગુજરાત સરકારની નોડલ એજન્સી રૂપે પી.પી.પી. (પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ) મોડલ હેઠળ, આરોગ્ય સજીવની અને ધન્વતરી રથ જેવી સેવામાં પૂર્ણ કાર્યરત છે, હાલમાં ધન્વન્તરી આરોગ્ય રથ માટે પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર, મેડિકલ ઓફિસર, પેરામેડિક, લેબ ટેકનિશિયન જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારોએ ઈન્ટરવ્યુના દિવસે હાજર રહેવું.

ગુજરાત GVK EMRI ભરતી 2023

ગુજરાત GVK EMRI ભરતી 2023

ગુજરાત GVK EMRI દ્વારા વિવિધ જિલ્લામાં સંજીવની અને ધનવન્તરી રથમાં પ્રોજેકટ કો ઓર્ડિનેટર, મેડિકલ ઓફિસર, પેરા મેડિક અને લેબ ટેક્નિશિયન ની જગ્યાઓ ભરવા માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ જગ્યાઓ ભરવા માટે વિવિધ જિલ્લામાં ઇન્ટરવ્યૂ નું આયોજન તારીખ 25 જાન્યુઆરી 2022 ના રોજ કરવામાં આવ્યું છે.

સંસ્થા નું નામGVK EMRI
પોસ્ટનું નામપ્રોજેકટ કો ઓર્ડિનેટર, મેડિકલ ઓફિસર, પેરા મેડિક અને લેબ ટેક્નિશિયન
કુલ જગ્યાઓ
પસંદગી પક્રિયાઇન્ટરવ્યૂ દ્વારા
ઇન્ટરવ્યૂ તારીખ25 જાન્યુઆરી 2023
નોકરી સ્થળગુજરાત ના વિવિધ જિલ્લા

EMRI ગ્રીન હેલ્થ સર્વિસ ભરતી શૈક્ષણિક લાયકાત

પ્રોજેકટ કો ઓર્ડિનેટરસાયન્સ ગ્રેજ્યુએટ અને માસ્ટર ડીગ્રી
મેડિકલ ઓફિસરBHMS/BAMS
પેરા મેડિકGNM/ANM/HAT
લેબ ટેક્નિશિયનMLT/DLMT

ઇન્ટરવ્યૂ સ્થળ અને સમય

અમદાવાદઈ.એમ.આર.આઈ. ગ્રીન હેલ્થ સર્વિસીસ
108 ઈમરજન્સી મેનેજમેન્ટ સેન્ટર, નરોડા – કઠવાડા રોડ,
વડોદરા108 ઓફિસ, કલેકટર ઓફિસ કમ્પાઉન્ડ,
ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટર, લાલ કોથી ચાર રસ્તા, વડોદરા
સુરત108 ઓફિસ, જૂની સિવિલ હોસ્પિટલ,
ગાંધીગાર્ડન, ચોક બજાર, સુરત
રાજકોટ108 ઓફિસ, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન,
એસ.ટી. બસ સ્ટેન્ડ નજીક, રાજકોટ
વલસાડ108 ઓફિસ, બ્લોક નંબર – 2, ટ્રોમાં સેન્ટર, ગ્રાઉન્ડ ફ્લોર,
જી.એમ.ઈ.આર.એસ. હોસ્પિટલ (સિવિલ હોસ્પિટલ), વલસાડ
જુનાગઢ108 ઓફિસ, જુનાગઢ જીલ્લા પંચાયત ગેસ્ટ હાઉસ,
ગીતા લોજની સામે, જુનાગઢ
પંચમહાલ108 ઓફિસ, કલેકટર કચેરી, સેવા સદન – 1, ગોધરા, પંચમહાલ
મહેસાણા108 ઓફિસ, રામોસણ બ્રીજ, રામોસણ ચોકડી, મહેસાણા

ઇન્ટરવ્યૂ સમય: તારીખ 25 જાન્યુઆરી 2022

સમય:- સવારે ૧૦ વાગ્યા થી બપોરે ૨:૦૦ વાગ્યા સુધી

પસંદગી પક્રિયા

રસ અને લાયકાત ધરાવતા ઉમેદવાર ની પસંદગી રૂબરૂ ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે.

જાહેરાત વાંચોઅહીં ક્લિક કરો
અન્ય નોકરીની માહિતી માટેઅહીં ક્લિક કરો
અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવાઅહીં ક્લિક કરો

Leave a Comment

અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ