Gujarat High Court Stenographer Recruitment 2023: ગુજરાત હાઇકોર્ટ દ્વારા અંગ્રેજી અને ગુજરાતી સ્ટેનોગ્રાફર ની કુલ 461 જગ્યાઓ ભરવા માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. Gujarat High Court Stenographer Recruitment 2023 ની તમામ માહિતી જેવી કે, ઉંમર મર્યાદા, શૈક્ષણિક લાયકાત, કુલ જગ્યાઓ, પસંદગી પક્રિયા અને અન્ય તમામ માહિતી માટે આ પોસ્ટ છેલ્લે સુધી વાંચો.

Gujarat High Court Stenographer Recruitment 2023
હાઈકોર્ટ ઓફ ગુજરાત દ્વારા સ્ટેનોગ્રાફર ની 461 જગ્યાઓ ભરવા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. રસ અને લાયકાત ધરાવતા ઉમેદવાર ઓફિશિયલ વેબસાઈટ ઉપરથી ઓનલાઈન અરજી કરી શકશે.
સંસ્થા નું નામ | ગુજરાત હાઈકોર્ટ |
પોસ્ટનું નામ | સ્ટેનોગ્રાફર |
કુલ જગ્યાઓ | 461 |
અરજી પક્રિયા | ઓનલાઈન |
જોબ લોકેશન | ગુજરાત |
ઓનલાઈન ફોર્મ શરૂ થવાની તારીખ | |
ઓફિશિયલ વેબસાઈટ | hc-ojas.gujarat.gov.in |
ગુજરાત હાઈકોર્ટ સ્ટેનોગ્રાફર ભરતી 2023
પોસ્ટનું નામ | જગ્યાઓ |
સ્ટેનોગ્રાફર | 461 |
ગુજરાત હાઈકોર્ટ ભરતી શૈક્ષણિક લાયકાત
ધોરણ 12 પાસ અને ગુજરાતી અથવા અંગ્રેજી મીડિયમ માં સ્ટેનોગ્રાફર નો કોર્ષ કરેલો હોવો જોઈએ.
વય મર્યાદા
ટૂંક સમયમાં અપડેટ કરવામાં આવશે.
ગુજરાતી હાઇકોર્ટ સ્ટેનોગ્રાફર ભરતી અરજી પક્રિયા
રસ અને લાયકાત ધરાવતા ઉમેદવાર ઓફિશિયલ વેબસાઈટ www.hc-ojas.gujarat.gov.in પરથી ઓનલાઈન અરજી કરી શકશે.
ગુજરાત હાઈકોર્ટ ભરતી પસંદગી પક્રિયા
ઉમેદવાર ની પસંદગી લેખિત પરીક્ષા અને ટાઈપિંગ ટેસ્ટ દ્વારા કરવામાં આવશે. વધુ માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશન વાંચો.
જાહેરાત વાંચવા | અહીં ક્લિક કરો |
ઓનલાઈન ફોર્મ ભરવા | અહીં ક્લિક કરો |
અન્ય માહિતી માટે | અહીં ક્લિક કરો |
ગુજરાત હાઈકોર્ટ ભરતી FAQ
ગુજરાત હાઈકોર્ટ દ્વારા સ્ટેનોગ્રાફર ની કેટલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે?
ગુજરાત હાઇકોર્ટ દ્વારા સ્ટેનોગ્રાફર ની 461 જગ્યાઓ ઉપર ભરતી કરવામાં આવશે.