IBમાં 10 પાસ માટે મોટી ભરતી: ઇન્ટેલિજન્સ બ્યુરો (IB) દ્વારા સિક્યુરિટી આસિસ્ટન્ટ અને મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ (MTS) ની 1671 જગ્યાઓની ભરતી માટે બહાર પાડવામાં આવ્યું છે. આ ભરતીના ઓનલાઈન ફોર્મ તારીખ 05 નવેમ્બર 2022 થી શરૂ થશે અને 25 નવેમ્બર 2022 સુધી ઓનલાઈન અરજી કરી શકાશે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય (MHA) દ્વારા ઇન્ટેલિજન્સ બ્યુરો (IB) માં વિવિધ જગ્યાઓની ભરતી માટે ઓફિશિયલ નોટિફિકેશન જાહેર કરી દેવામાં આવ્યું છે. નીચે આપેલ લિંક થી તમે આ ભરતીનું ઓફિશિયલ નોટિફિકેશન ડાઉનલોડ કરી શકો છો.
IBમાં 10 પાસ માટે મોટી ભરતી
મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ (MHA) દ્વારા ઇન્ટેલિજન્સ બ્યુરોમાં 1671 જગ્યાઓ ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. ધોરણ 10 પાસ ઉમેદવાર આ ભરતીમાં ઓનલાઈન અરજી કરી શકશે. ઇન્ટેલિજન્સ બ્યુરો દ્વારા સિક્યુરિટી આસિસ્ટન્ટ ની 1521 અને MTS ની 150 જગ્યાઓની ભરતી કરવામાં આવશે. MHA દ્વારા આ ભરતીનું નોટિફિકેશન 28 ઓક્ટોબર ના રોજ જાહેર કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: SSC GD કોન્સ્ટેબલ ભરતી 2022 – ધોરણ 10 પાસ માટે 24369 જગ્યાઓ માટે ભરતી
સંસ્થાનું નામ | ઇન્ટેલિજન્સ બ્યુરો |
પોસ્ટનું નામ | સિક્યુરિટી આસિસ્ટન્ટ અને MTS |
કુલ જગ્યાઓ | 1671 |
અરજી પક્રિયા | ઓનલાઈન |
જોબ લોકેશન | ઇન્ડિયા |
ફોર્મની છેલ્લી તારીખ | 25 નવેમ્બર 2022 |
ઓફિશિયલ વેબસાઈટ | www.mha.gov.in |
IB ભરતી 2022
ઇન્ટેલિજન્સ બ્યુરો (IB) દ્વારા સિક્યુરિટી આસિસ્ટન્ટ/એક્ઝિક્યુટિવ અને MTS ની 1671 જગ્યાઓ ભરવા માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. નીચે આપેલ ટેબલમાં પોસ્ટ પ્રમાણે જગ્યાઓ જોઈ શકો છો.
પોસ્ટનું નામ | કુલ જગ્યાઓ |
સિક્યુરિટી આસિસ્ટન્ટ/એક્ઝિક્યુટિવ | 1521 |
MTS | 150 |
IB ભરતી 2022 શૈક્ષણિક લાયકાત
માન્ય બોર્ડ અથવા ઇન્સ્ટિટ્યૂટ માંથી ધોરણ 10 પાસ અથવા તેને સમકક્ષ લાયકાત ધરાવતા ઉમેદવાર આ ભરતીમાં ઓનલાઈન અરજી કરી શકે છે.
આ પણ વાંચો: ગુજરાત પોસ્ટ ભરતી 2022 – ધોરણ 10 પાસ, પોસ્ટમેન, MTS અને પોસ્ટલ આસિસ્ટન્ટ ની જગ્યાઓ માટે ભરતી
ઉંમર મર્યાદા
પોસ્ટનું નામ | વય મર્યાદા |
સિક્યુરિટી આસિસ્ટન્ટ/એક્ઝિક્યુટિવ | 27 વર્ષથી વધારે નહિ |
MTS | 18 થી 25 વર્ષ |
ઇન્ટેલિજન્સ બ્યુરો ભરતી ઓનલાઈન એપ્લાય
રસ અને લાયકાત ધરાવતા ઉમેદવાર ઓફિશિયલ વેબસાઈટ www.mha.gov.in અથવા www.ncs.gov.in પર જઈને તારીખ 05 નવેમ્બર 2022 થી 25 નવેમ્બર 2022 સુધી ઓનલાઈન અરજી કરી શકશે.
આ પણ વાંચો: ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ ભરતી 2022-કુલ 823 જગ્યાઓ માટે ભરતી
IB MTS ભરતી અરજી ફી
અન્ય તમામ ઉમેદવારો માટે | રૂ.450/- |
Gen/OBC/EWS કેટેગરી ના પુરુષ ઉમેદવાર માટે | રૂ.500/- |
આ પણ વાંચો: ગુજરાત પોસ્ટ ભરતી 2022 – ધોરણ 10 પાસ, પોસ્ટમેન, MTS અને પોસ્ટલ આસિસ્ટન્ટ ની જગ્યાઓ માટે ભરતી
IB ભરતી પસંદગી પક્રિયા
ઉમેદવારની પસંદગી ઓનલાઈન પરીક્ષા, ઓફલાઇન પરીક્ષા અને પર્સનલ ઇન્ટરવ્યૂ ના આધારે કરવામાં આવશે.
ઓફિશિયલ નોટિફિકેશન વાંચવા | અહીં ક્લિક કરો |
ઓનલાઈન ફોર્મ ભરવા | અહીં ક્લિક કરો |
અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા | અહીં ક્લિક કરો |
અન્ય નોકરીની માહિતી માટે | અહીં ક્લિક કરો |