WhatsApp ગ્રુપમાં જોડાવા ક્લિક કરો

IOCL ભરતી 2022 – પગાર રૂ.25000 થી શરૂ,ઓનલાઈન ફોર્મ ભરો

IOCL ભરતી 2022:ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા એન્જિનિયર આસિસ્ટન્ટ અને ટેક્નિકલ એટેડન્ટ ની 56 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે.IOCL દ્વારા પાઇપલાઇન વિભાગ માટે ભરતી જાહેર કરવામાં આવી છે.રસ અને લાયકાત ધરાવતા ઉમેદવાર તારીખ 10 ઓક્ટોબર 2022 સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકશે.ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન દ્વારા દેશના વિવિધ ઝોન પ્રમાણે આ ભરતી જાહેર કરવામાં આવી છે.

IOCL ભરતી 2022

Table of Contents

IOCL ભરતી 2022

ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOCL) દ્વારા નોન એકઝ્યુટિવ ની 56 જગ્યાઓ માટે ઓનલાઈન અરજી મંગાવવામાં આવી છે.આ ભરતીમાં સિલેક્ટ થનાર ઉમેદવાર ને રૂ.25000 થી રૂ.105000/- સુધીનો પગાર આપવામાં આવશે.ઉમેદવાર ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન ની ઓફિશિયલ વેબસાઈટ ની મુલાકાત લઈને ઓનલાઈન ફોર્મ ભરી શકશે.

આ પણ વાંચો:ગુજરાત મફત પ્લોટ યોજના નું ફોર્મ ડાઉનલોડ કરો

કંપની નું નામIOCL
પોસ્ટનું નામએન્જિનિયર આસિસ્ટન્ટ, ટેક્નિકલ એટેડન્ટ
કુલ જગ્યાઓ56
અરજી પક્રિયાઓનલાઈન
જોબ લોકેશનભારત
ફોર્મની છેલ્લી તારીખ10 ઓક્ટોબર 2022
ઓફિશિયલ વેબસાઈટplapps.indianoil.in

ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન ભરતી 2022

ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન દ્વારા નોન એકઝ્યુટિવ ની 56 જગ્યાઓ માટેની ભરતી કરવા માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે.

પોસ્ટનું નામજગ્યાઓ
નોન એકઝ્યુટિવ56

આ પણ વાંચો:10 મિનિટમાં ઘરે બેઠા મેળવો નવું પાનકાર્ડ – ઓનલાઈન ફોર્મ ભરો

IOCL ભરતી શૈક્ષણિક લાયકાત

ઉમેદવાર ધોરણ 12 પાસ તથા ડિપ્લોમા અને ITI નો કોર્ષ ટ્રેડ મુજબ પાસ કરેલો હોવો જોઈએ.બીજી તમામ માહિતી માટે નીચે આપેલ નોટિફિકેશન વાંચો.

આ પણ વાંચો:નેશનલ હેલ્થ મિશન ભાવનગર ભરતી 2022

IOCL નોન એકઝ્યુટિવ ભરતી વય મર્યાદા

ઉમેદવાર 18 વર્ષથી મોટો અને 26 વર્ષથી નાનો હોવો જોઈએ,કેટેગરી પ્રમાણે ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે.

આ પણ વાંચો:SBI માં 5008 કલાર્કની જગ્યાઓ માટે ભરતી

IOCL ભરતી ઓનલાઈન ફોર્મ

રસ અને લાયકાત ધરાવતા ઉમેદવાર ઓફિશિયલ વેબસાઈટ www.plapps.indianoil.in પર જઈને ઓનલાઈન ફોર્મ તારીખ 10 ઓક્ટોબર 2022 સુધી ભરી શકશે.

અરજી ફી

Gen/OBC/EWSરૂ.100/-
અન્ય કેટેગરીકોઈ ફી નહીં

આ પણ વાંચો:બ્રહ્માસ્ત્ર મુવી ડાઉનલોડ કેવી રીતે કરવી તેની તમામ માહિતી

IOCL ભરતી 2022 પસંદગી પક્રિયા

ઉમેદવારો ની પસંદગી નીચે મુજબના માપદંડ ને આધારે કરવામાં આવશે:

  • લેખિત પરીક્ષા
  • સ્કિલ/ફિઝિકલ ટેસ્ટ
  • ડિસેબીલીટી સર્ટિફિકેટ
  • મેડિકલ ફિટનેસ ટેસ્ટ
  • ડોક્યુમેન્ટ વેરિફિકેશન
  • ફાઈનલ મેરીટ લિસ્ટ

આ પણ વાંચો:ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા 5043 જગ્યાઓ માટે ભરતી

IOCL નોન એકઝ્યુટિવ પગાર

પોસ્ટનું નામપગાર
એન્જીનીયરીંગ આસિસ્ટન્ટરૂ.25000 થી 105000/-
ટેક્નિકલ એટેડન્ટરૂ.23000 થી 78000/-

આ પણ વાંચો:ધોરણ 12 પાસ માટે CISF માં હેડ કોન્સ્ટેબલ ની 540 જગ્યાઓ માટે ભરતી

ઓફિશિયલ નોટિફિકેશનઅહીં ક્લિક કરો
ઓનલાઈન એપ્લાયઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાવાઅહીં ક્લિક કરો
અન્ય માહિતી માટેઅહીં ક્લિક કરો

IOCL ભરતી FAQ

IOCL દ્વારા નોન એકઝ્યુટિવ ની કેટલી જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે?

IOCL દ્વારા નોન એકઝ્યુટિવ ની 56 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે.

IOCL ભરતી ના ઓનલાઈન ફોર્મ ભરવાની વેબસાઈટ કઈ છે?

IOCL ભરતીના ઓનલાઈન ફોર્મ ભરવાની વેબસાઈટ plapps.indianoil.in છે.

IOCL નું પૂરું નામ શું છે?

IOCL નું પૂરું નામ ઇન્ડિયલ ઓઇલ કોર્પોરેશન લિમિટેડ છે.

Leave a Comment

અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ