આવીજ માહિતી મેળવવા અમારા ગ્રૂપમાં જોડાવા અહીં ક્લિક કરો

IPL 2023 Live Free: પંજાબ Vs કોલકાતા લાઈવ મેચ, ફ્રી માં જોવો મેચ

IPL 2023 Live Free: દુનિયા ની સૌથી મોંઘી અને લોકપ્રિય ટુર્નામેન્ટ IPL (ઇન્ડિયન પ્રીમિયર લીગ) ના 16 માં સેશન નો પ્રારંભ થઇ ગયો છે. IPL ની આજની મેચમાં પંજાબ અને કોલકાતા સામ સામે ટકરાશે. આ મેચને તમે લાઈવ તમારા મોબાઈલ માં ફ્રી માં જોઈ શકો છો.

IPL 2023 Live Free

IPL ની આજની મેચમાં શિખર ધવન અને નીતીશ રાણા ના શેર આમને સામને હશે. આજની મેચ સાંજે 4 વાગ્યા થી શરૂ થશે. જે મોબાઈલ માં Jio Cinema એપમાં ફ્રી માં જોઈ શકાશે. IPL માં આજે બે મેચો રમાશે, જેમાં પ્રથમ મેચ PBKS અને KKR વચ્ચે રમાશે.

પંજાબ Vs કોલકાતા લાઈવ મેચ

પંજાબ અને કોલકાતા વચ્ચે આજે બીજી મેચ રમાશે. આજની મેચનું સીધું પ્રસારણ બિન્દ્રા સ્ટેડિયમ, મોહાલી થી કરવામાં આવશે. પંજાબ તેના હોમ ગ્રાઉન્ડ થી IPL 2023 નો પ્રારંભ કરશે.

Jio Cinema Live IPL 2023

દેશના તમામ લોકો IPL નો આનંદ લઈ શકે તે માટે Jio Cinema પર IPL લાઈવ પ્રસારણ મફતમાં જોઈ શકાશે. IPL 2023 ની તમામ મેચ Jio Cinema ઉપર બિલકુલ ફ્રી માં જોઈ શકાશે. જીઓ સિનેમા પર વિવિધ ભાષામાં IPL નું લાઈવ પ્રસારણ કરવામાં આવશે. આ વખતે દર્શકો ગુજરાતી કોમેન્ટ્રી નો લાભ પણ JIO CINEMA ઉપર લઈ શકશે.

TV પર IPL 2023 ની મેચ લાઈવ કઈ રીતે જોવી?

IPL ના 5 વર્ષ સુધીના રાઇટ્સ સ્ટાર સ્પોર્ટ્સ દ્વારા ખરીદવામાં આવ્યા છે. એટલે કે દર્શકો Star Sports ની ચેનલ પર થી TV માં IPL નું લાઈવ પ્રસારણ જોઈ શકશે.

Jio સિનેમા પર લાઈવ મેચ જોવાWatch Now
અન્ય માહિતી માટેઅહીં ક્લિક કરો

IPL 2023 Live FAQ

IPL 2023 લાઈવ મોબાઈલ માં કઈ રીતે જોઈ શકાશે?

IPL 2023 લાઈવ મોબાઈલ માં Jio Cinema એપ પર જોઈ શકાશે.

Leave a Comment