આવીજ માહિતી મેળવવા અમારા ગ્રૂપમાં જોડાવા અહીં ક્લિક કરો

IPL 2023 Live Streaming App: દિલ્હી Vs લખનઉ, લાઈવ મેચ બિલકુલ ફ્રી માં જોવો

IPL 2023 Live Streaming App: ઇન્ડિયન પ્રિમિયર લીગ 2023ની શરુઆત 31 માર્ચ એટલે કે આજથી શરુ થવા જઇ રહી છે. IPLની 16મી સિઝનનો પહેલો મુકાબલો ચેન્નઇ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સની વચ્ચે રમાશે. આ મેચ અમદાવાદના નરેન્દ્રમોદી સ્ટેડિયમ ખાતે રમાશે. IPL2023માં 52 દિવસમાં કુલ 74 લીગ મેચ રમવામાં આવશે.

IPL 2023 Live Streaming App

સિઝનનો પહેલો ડબલ હેડર મુકાબલો 1 એપ્રિલે થશે. આઇપીએલના 16માં સિઝન ની ખાસિયત એ છે કે આ વખતે ક્રિકેટ ફેન્સને IPL MATCH લાઇવ સ્ટ્રીમિંગ પર જોવા માટે પૈસા ખર્ચ કરવાની જરુર નથી. Watch Free IPL Match 2023, તે પોતાના મોબાઇલ ફોન પર આઇપીએલ 2023ની દરેક મેચ મફતમાં જોઇ શકશો કારણ કે પ્રસારકના ભાગીદાર દ્વારા દરેક મેચને ઓનલાઇન સ્ટ્રીમિંગ દ્વારા મફત ઉપલબ્ધ કરવામાં આવશે.

Watch Free IPL Match 2023

ફ્રી માં જોઈ શકાશે IPL 2023 (Watch Free IPL Match 2023) ગયા વર્ષની જેમ આ વખતે પણ Hotstar IPL મેચોનું લાઇવ સ્ટ્રીમિંગ નહીં કરે. વાયાકોમ 18 ને બદલે ભારતમાં લાઇવ સ્ટ્રીમના અધિકારો મળ્યા છે. Viacom18 આ પ્રસારણ અધિકારો BCCI પાસેથી રૂ. 20,500 કરોડમાં ખરીદ્યા છે. જ્યારે ગયા વર્ષની જેમ આ વખતે પણ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક ભારતમાં ટીવી પર IPL મેચોનું લાઈવ પ્રસારણ કરશે.

Jio Cinema એપ: ફ્રી માં IPL જોવો

Jio સિનેમા એપ ભારતમાં યુઝર્સ માટે IPL 2023 ની મેચોનું લાઇવ સ્ટ્રીમ કરશે. લાઇવ સ્ટ્રીમિંગ માત્ર સબ્સ્ક્રાઇબર્સ જ નહીં પરંતુ તમામ ટેલિકોમ પ્રોવાઇડર્સ યુઝર્સ Jio સિનેમામાં લૉગ ઇન કરીને IPL 2023 મેચનો આનંદ માણી શકે છે. JIO સિવાયના યુઝર્સે પણ લાઈવ મેચ જોવા માટે કોઈ વધારાની રકમ ખર્ચવાની જરૂર નથી. Watch Free IPL Match 2023, આ ઉપરાંત Jio Cinema App દ્વારા યુઝર્સ ટીવી પર લાઈવ મેચ પણ જોઈ શકે છે, જ્યારે વેબસાઈટ દ્વારા લેપટોપ પર IPL LIVE 2023 મેચની મજા ફ્રીમાં માણી શકાશે.

ગુજરાત Vs ચેન્નાઈ લાઈવ મેચ

Jio સિનેમા એપ્લિકેશન પર IPL મેચોનું લાઈવ સ્ટ્રીમિંગ મફતમાં પ્રસારિત કરવામાં આવશે. મેચ 4K ક્વોલિટી સાથે 12 ભાષાઓમાં ટેલિકાસ્ટ કરવામાં આવશે. સૌથી સારી વાત એ છે કે ચાહકોને આ મેચ જોવા માટે એક પણ પૈસો ખર્ચવો પડશે નહીં. આ ટુર્નામેન્ટ જોવા માટે તમારે કોઈપણ પ્રકારનું સબસ્ક્રિપ્શન લેવાની જરૂર રહેશે નહીં. આવી સ્થિતિમાં, મોટાભાગના લોકો મફતમાં લાઇવ મેચનો આનંદ માણી શકશે.

ડાઉનલોડ Jio Cinema Appઅહીં ક્લિક કરો
લાઈવ મેચ જોવાઅહીં ક્લિક કરો

IPL 2023 FAQ

IPL 2023 ની શરૂઆત ક્યારે થશે?

IPL 2023 ની શરૂઆત 31 માર્ચ 2023 ના રોજ થશે.

IPL 2023 ની પ્રથમ મેચ કોના વચ્ચે રમાશે?

IPL 2023 ની પ્રથમ મેચ ગુજરાત Vs ચેન્નાઈ વચ્ચે રમાશે.

Leave a Comment