આવીજ માહિતી મેળવવા અમારા ગ્રૂપમાં જોડાવા અહીં ક્લિક કરો

ITI એપ્રેન્ટીસ ભરતી 2022|વણાકબોરી થર્મલ પાવર સ્ટેશન ભરતી

ITI એપ્રેન્ટીસ ભરતી 2022:ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રીસિટી કોર્પોરેશન લિમિટેડ દ્વારા થર્મલ પાવર સ્ટેશન, વણાકબોરી ખાતે ITI એપ્રેન્ટીસની 310 જગ્યાઓ ભરવા માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે.રસ અને લાયકાત ધરાવતા ઉમેદવાર તારીખ 09 ડિસેમ્બર 2022 સુધી ઓફલાઇન કરી શકશે.

ITI એપ્રેન્ટીસ ભરતી 2022

ITI એપ્રેન્ટીસ ભરતી 2022

થર્મલ પાવર સ્ટેશન, વણાકબોરી ખાતે ફિટર, ઇલેક્ટ્રિશિયન, વાયરમેન, ટર્નર અને બીજી વિવિધ જગ્યાઓ ભરવા માટે ઓફલાઇન અરજીઓ મંગાવવામાં આવી છે. 18 થી 25 વર્ષના અને લાયકાત ધરાવતા ઉમેદવાર આ ભરતીમાં ઓફલાઇન અરજી કરી શકશે.

આ પણ વાંચો:ઇન્ડિયન આર્મી ભરતી 2022@joinindianarmy.nic.in

સંસ્થાનું નામગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રીસિટી કોર્પોરેશન લિમિટેડ
પોસ્ટનું નામએપ્રેન્ટીસ
કુલ જગ્યાઓ310
અરજી પ્રકારઓફલાઇન
જોબ લોકેશનથર્મલ પાવર સ્ટેશન, વણાકબોરી
ફોર્મની છેલ્લી તારીખ09/12/2022
લાયકાતવિવિધ ટ્રેડમાં ITI પાસ

વણાકબોરી થર્મલ પાવર સ્ટેશન ભરતી

વણાકબોરી થર્મલ પાવર સ્ટેશન ખાતે નીચે મુજબની જગ્યાઓ ભરવા માટે ઓફલાઇન અરજીઓ મંગાવવામાં આવી છે.

આ પણ વાંચો:ઇન્ડિયન એરફોર્સ અગ્નિવીર ભરતી 2022

પોસ્ટનું નામકુલ જગ્યાઓ
ફિટર100
મશીનીષ્ટ10
ઇલેક્ટ્રિશિયન70
વાયરમેન20
ઇસ્ટુમેન્ટ મિકેનિક20
ટર્નર10
પાસા30
ઇલેક્ટ્રોનિક મિકેનિક05
પ્લમ્બર05
વેલ્ડર20
લાઈનમેન20

ITI એપ્રેન્ટીસ ભરતી શૈક્ષણિક લાયકાત

ધોરણ 10 પાસ તેમજ NCVT હેઠળ ITI ના ઉપર મુજબ ના કોઈપણ એક ટ્રેડ પાસ કરેલો હોવો જોઈએ.

આ પણ વાંચો:ચૂંટણીકાર્ડ ઓનલાઈન ડાઉનલોડ|વોટર આઈડી કાર્ડ ડાઉનલોડ – તમામ માહિતી

વય મર્યાદા

ઉમેદવાર ની ઉંમર 18 થી 25 વર્ષની વચ્ચે હોવી જોઈએ. અનામત કેટેગરી અને મહિલા ઉમેદવાર નો 5 વર્ષની ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે.

વણાકબોરી થર્મલ પાવર સ્ટેશન ભરતી અરજી પક્રિયા

રસ ધરાવતા ઉમેદવારોએ પ્રથમ http://www.apprenticeshipindia.org પર પોતાનું રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે, રજીસ્ટ્રેશન કર્યા બાદ ઉમેદવારે પોતાની લાયકાતના પ્રમાણપત્રો જેવાકે ધોરણ-૧૦ અને આઇ.ટી.આઇ. (NCVT) પાસ કર્યાની માર્કશીટ, સ્કુલ લિવીંગ સર્ટીફિકેટ, જો અનામત જગ્યા સામે ઉમેદવારી નોંધાવવા માંગતા હોય તો જાતિ અંગેના પ્રમાણપત્ર અને SEBC ઉમેદવારના કેસમાં નોન-ક્રિમિલેયરનું પ્રમાણપત્ર અને રજીસ્ટ્રેશન કર્યા બાદ પોતાની પ્રોફાઇલની પ્રીન્ટ આઉટ આ સાથે જોડેલ અરજીના નમુનામાં વિગતો ભરી મુખ્ય ઈજનેરશ્રી, ગુજરાત સ્ટેટ ઈલેક્ટ્રીસીટી કોર્પોરેશન, વણાકબોરી થર્મલ પાવર સ્ટેશનને તા. ૦૯/૧૨/૨૦૧૨ સૂધીમાં પોસ્ટ મારફતે અથવા રૂબરૂમાં મોકલી આપવાના રહેશે. અરજી ફોર્મમાં ઓનલાઈન રજીસ્ટ્રેશન નંબર ફરજિયાત લખવાનો રહેશે. રજીસ્ટ્રેશન નંબર વગરની અને અધૂરી વિગતો વાળી અરજીઓ રદ થવાને પાત્ર રહેશે.

આ પણ વાંચો:તલાટી કમ મંત્રી સિલેબસ PDF 2022 અને પેપર સ્ટાઇલ

નોંધ: પોર્ટલમાં રજીસ્ટ્રેશન દરમિયાન પુરાવા રૂપે ધોરણ-૧૦/૧૨ પાસ કર્યાની માર્કશીટ, આઈ.ટી.આઈ. (NCVT)ની તમામ માર્શીટ તથા ઓળખના પૂરાવા માટે આધાર કાર્ડ અપલોડ કરવાના રહેશે આધાર કાર્ડ વેરિફીકેશન “successfully” કરાવવાનું રહેશે.

ITI એપ્રેન્ટીસ ભરતી પસંદગી પક્રિયા

ઉમેદવારની પસંદગી પોસ્ટ મુજબ મેરીટ ના આધારે કરવામાં આવશે. વધુ માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશન વાંચો.

આ પણ વાંચો:CISF કોન્સ્ટેબલ ભરતી 2022 – ધોરણ 10 પાસ, કુલ જગ્યાઓ 787,પગાર 21700 થી શરૂ

પગાર ધોરણ (સ્ટાઈપેન્ડ)

સરકાર શ્રી ના નિયમોનુસાર સ્ટાઈપેન્ડ ચુકવવામાં આવશે.

ઓફિશિયલ નોટિફિકેશન વાંચવાઅહીં ક્લિક કરો
રજીસ્ટ્રેશન કરવાઅહીં ક્લિક કરો
અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવાઅહીં ક્લિક કરો
અન્ય નોકરીની માહિતી માટેઅહીં ક્લિક કરો

Leave a Comment