આવીજ માહિતી મેળવવા અમારા ગ્રૂપમાં જોડાવા અહીં ક્લિક કરો

mParivahan એપ:કોઈપણ વાહનના માલિકનું નામ જાણો ફક્ત 2 મીનીટમાં

mParivahan એપ:શું તમે પણ કોઈપણ વાહન ના નંબર પરથી માલિકનું નામ અને વાહનના રજિસ્ટ્રેશન ની વિગતો જાણવા માંગો છો. હા તો આજે તમને mParivahan એપ દ્વારા કોઈપણ વાહનના નંબર પરથી માલિકનું નામ અને વાહનના નોંધણીની વિગતો મોબાઈલ દ્વારા શોધવા માટેની પ્રક્રિયાની માહિતી જણાવીશું.

mParivahan એપ

mParivahan એપ

mParivahan મોબાઈલ એપનો ઉપયોગ કરીને વાહનના મલિકનું નામ, વાહન કઈ કંપનીનું છે, વાહન ક્યારે લીધું, વીમો છે કે નઈ, PUC છે કે નથી? વગેરે બધી જ માહિતી જાણી શકશો. ટ્રાન્સપોર્ટેશન એપ્લીકેશનનો ઉપયોગ કરતા પહેલા, સૌ પ્રથમ આપણે જાણી લેવું જોઈએ કે, આ એપ શેના માટે છે અને આપણે આ એપ દ્વારા શું કામ કરી શકીએ છીએ તેની તમામ માહિતી આ પોસ્ટમેન મેળવીશું.

આ પણ વાંચો:તલાટી કમ મંત્રી સિલેબસ PDF 2022 અને પેપર સ્ટાઇલ

mParivahan એપ શુ છે?

mParivahan Mobile App એ નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર (NIC) દ્વારા બનાવેલ એક એપ્લિકેશન છે. જે ટ્રાફિકની કામગીરીના મદદરૂપ બનવા માટે બનાવવામાં આવી છે. આ એપ તમારા Google Playstore અને iOS બંને માટે બનાવવામાં આવી છે. આ એપ દ્વારા તમે તમારા વાહન પર કપાયેલ ચલણ જોઈ શકો છો અને તેની સંપૂર્ણ માહિતી મેળવી શકો છો.

ભારત સરકાર વાહન વ્યવહાર વિભાગ દ્વારા લોન્ચ કરવામાં આવી છે. આ mParivahan એપ દ્વારા તમામ ડિટેઈલ જાણી શકશો. આ એપ્લીકેશન દ્વારા, તમે કોઈપણ વાહન અથવા વાહનના માલિકને શોધી શકો છો. વધુમાં આ વાહન કેટલું જૂનું અને ક્યાંનું છે તેની સંપૂર્ણ માહિતી મેળવી શકો છો. તેની સાથે તમે વાહનના વીમા અને ફિટનેસ વિશે પણ માહિતી મેળવી શકો છો.

mParivahan એપ નો ઉપયોગ કેવી રીતે કરવો?

  • mParivahan એપ નો ઉપયોગ કરવા માટે, તમારે પહેલા તેને Google Play Store પરથી Download કરીને ઇન્સ્ટોલ કરવી પડશે.
  • આ પછી તમારે mParivahan એપ ઓપન કરીને તમારા મોબાઈલ નંબર પર રજીસ્ટ્રેશન કરવું પડશે.
  • નોંધણી કરવા માટે તમારે OTP ની જરૂર પડશે, પછી તમે OTP આપીને નોંધણી કરાવશો.
  • હવે તમારી સામે ડેશબોર્ડ ખુલશે, હવે તમે વાહનનો (DL નંબર) નંબર અથવા (RC નંબર) નંબર દાખલ કરીને તમારા વાહનની માહિતી મેળવી શકો છો.
  • આ સાથે, જો તમે નવું ડ્રાઇવિંગ લાયસન્સ રજીસ્ટર કરાવવા અને પ્રતિબંધિત કરવા માંગતા હો, તો મેનુ પર ક્લિક કરીને તમે જે પણ કરવા માંગો છો તેના પર ક્લિક કરો અને તે પછી તમે તમારા દસ્તાવેજો માંગશો, પછી તમારે માહિતી ભરવાની રહેશે અને તમારું રજીસ્ટ્રેશન પૂર્ણ થશે.
mParivahan એપ ડાઉનલોડઅહીં ક્લિક કરો
અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવાઅહીં ક્લિક કરો
અન્ય માહિતી વાંચવાઅહીં ક્લિક કરો

1 thought on “mParivahan એપ:કોઈપણ વાહનના માલિકનું નામ જાણો ફક્ત 2 મીનીટમાં”

Leave a Comment