NCERT Recruitment 2023: નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશન રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (NCERT) દ્વારા નોન ટીચિંગ સ્ટાફ ની 347 જગ્યાઓ ભરવા માટે ભરતી બહાર પાડવામાં આવી છે. રસ અને લાયકાત ધરાવતા ઉમેદવાર ઓફિશિયલ વેબસાઈટ પરથી ઓનલાઈન અરજી કરી શકશે.
NCERT Recruitment 2023
NCERT દ્વારા નોન એકેડેમિક સ્ટાફ ની 347 જગ્યાઓ ભરવા માટે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. આ ભરતીના ઓનલાઈન ફોર્મ તારીખ 29 એપ્રિલ 2023 થી 19 મે 2023 ઓનલાઈન ભરી શકાશે. જે ઉમેદવાર આ ભરતીમાં ફોર્મ ભરવા માંગે છે તે આ પોસ્ટમાં આપેલ તમામ માહિતી ધ્યાનપૂર્વક વાંચો.

NCERT ભરતી 2023
સંસ્થા નું નામ | NCERT |
પોસ્ટનું નામ | વિવિધ પોસ્ટ |
કુલ જગ્યાઓ | 347 |
અરજી પક્રિયા | ઓનલાઈન |
ફોર્મની છેલ્લી તારીખ | 19/05/2023 |
NCERT Bharti 2023
પોસ્ટનું નામ | કુલ જગ્યાઓ |
નોન એકેડેમિક સ્ટાફ | 347 |
શૈક્ષણિક લાયકાત
ઉમેદવાર ડીગ્રી અને પોસ્ટ ગ્રેજ્યુએટ ની ડીગ્રી તેમજ પોસ્ટ મુજબ માંગેલી લાયકાત ધરાવતો હોવો જોઈએ. તમામ માહિતી માટે નીચે આપેલ ઓફિશિયલ નોટિફિકેશન વાંચો.
આ પણ વાંચો: Tractor Sahay Yojana Gujarat: ટ્રેકટર સહાય યોજના 2023
ઉંમર મર્યાદા
ઉમેદવાર ની ઉંમર ઓછા માં ઓછી 27 વર્ષ અને વધુમાં વધુ 50 વર્ષ ની હોવી જોઈએ.
આ પણ વાંચો: Kuvarbai Nu Mameru Yojana Online Registration: કુંવરબાઈનું મામેરું યોજના, ઓનલાઈન ફોર્મ, ડોક્યુમેન્ટ યાદી
NCERT ભરતી Apply ઓનલાઈન
રસ અને લાયકાત ધરાવતા ઉમેદવાર ઓફિશિયલ વેબસાઈટ પરથી તા.29/04/2023 થી 19/05/2023 સુધી ઓનલાઈન અરજી કરી શકશે.
આ પણ વાંચો: SBI SO Recruitment 2023: SBI ભરતી 2023, 217 જગ્યાઓ
અરજી ફી
Gen/OBC/EWS કેટેગરી માટે:
- ધો. 10-12 ના લેવલ માટે: રૂ.1500/-
- ધો. 6-7 ના લેવલ માટે: રૂ.1200/-
- ધો. 2-5 ના લેવલ માટે: રૂ. 1000/-
SC/ST/PwD ના ઉમેદવાર માટે કોઈ ફી રાખવામાં આવેલ નથી.
પસંદગી પક્રિયા
ઉમેદવાર ની પસંદગી નીચે મુજબના ધારા ધોરણ મુજબ કરવામાં આવશે.
- લેખિત પરીક્ષા
- સ્કીલ ટેસ્ટ
- પ્રોફીયન્સી ટેસ્ટ
- ટ્રેડ ટેસ્ટ
નોટિફિકેશન વાંચવા | અહીં ક્લિક કરો |
ઓનલાઈન ફોર્મ ભરવા | અહીં ક્લિક કરો |
અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા | અહીં ક્લિક કરો |
NCERT નું પૂરું નામ શું છે?
NCERT નું પૂરું નામ નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશન રિસર્ચ એન્ડ ટ્રેનિંગ છે.