NHM બનાસકાંઠા ભરતી 2022: નેશનલ હેલ્થ મિશન અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં તાલુકા પ્રોગ્રામ આસિસ્ટન્ટ, એકાઉન્ટ કમ કોમ્પ્યુટર ઓપરેટર અને કોલ્ડ ચેઇન ટેક્નિશિયન ની જગ્યાઓ ભરવા માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. 11 માસના કરાર ના આધાર પર આ ભરતી કરવામાં આવશે. રસ અને લાયકાત ધરાવતા ઉમેદવાર ઓફિશિયલ જાહેરાત વાંચીને આ ભરતી માટે ઓનલાઈન અરજી કરી શકશે.
NHM બનાસકાંઠા ભરતી 2022
જિલ્લા હેલ્થ સોસાયટી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ની કચેરી, બનાસકાંઠા દ્વારા નેશનલ હેલ્થ મિશન અંતર્ગત ખાલી પડેલ વિવિધ જગ્યાઓની ભરતી કરવા માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ ભરતીના ઓનલાઈન ફોર્મ ઓફિશિયલ વેબસાઈટ પરથી તારીખ 05/11/2022 સુધી ઓનલાઈન ભરી શકાશે. બનાસકાંઠા માં નોકરી કરવા માંગતા અને લાયકાત ધરાવતા ઉમેદવાર માટે આ નોકરીનો સારો મોકો છે.
આ પણ વાંચો: ગુજરાત પોસ્ટ ભરતી 2022 – ધોરણ 10 પાસ, પોસ્ટમેન, MTS અને પોસ્ટલ આસિસ્ટન્ટ ની જગ્યાઓ માટે ભરતી
કચેરીનું નામ | જિલ્લા હેલ્થ કચેરી,બનાસકાંઠા |
પોસ્ટનું નામ | તાલુકા પ્રોગ્રામ આસિસ્ટન્ટ, એકાઉન્ટ કમ કોમ્પ્યુટર ઓપરેટર અને કોલ્ડ ચેઇન ટેક્નિશિયન |
કુલ જગ્યાઓ | 07 |
અરજી પ્રકાર | ઓનલાઈન |
જોબ લોકેશન | બનાસકાંઠા |
ફોર્મની છેલ્લી તારીખ | 05/11/2022 |
ઓફિશિયલ વેબસાઈટ | arogyasathi.gujarat.gov.in |
બનાસકાંઠા NHM ભરતી 2022
NHM હેઠળ બનાસકાંઠા માં તાલુકા પ્રોગ્રામ આસિસ્ટન્ટ, એકાઉન્ટ કમ કોમ્પ્યુટર ઓપરેટર અને કોલ્ડ ચેઇન ટેક્નિશિયન ની જગ્યાઓ ભરવા માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. નીચે ટેબલમાં તમે પોસ્ટ પ્રમાણે જગ્યાઓ જોઈ શકો છો.
આ પણ વાંચો: CRPF હેડ કોન્સ્ટેબલ ભરતી 2022 – 12 પાસ માટે ભરતી
પોસ્ટનું નામ | જગ્યાઓ |
તાલુકા પ્રોગ્રામ આસિસ્ટન્ટ | 01 |
એકાઉન્ટ કમ કોમ્પ્યુટર ઓપરેટર | 05 |
કોલ્ડ ચેઇન ટેક્નિશિયન | 01 |
NHM બનાસકાંઠા ભરતી શૈક્ષણિક લાયકાત
તાલુકા પ્રોગ્રામ આસિસ્ટન્ટ
- કોઈપણ પ્રવાહમાં સ્નાતક.
- ડિપ્લોમા ઇન કોમ્પ્યુટર એપ્લિકેશન નો કોર્ષ (એક વર્ષથી ઓછો નહીં)
- 2 થી 3 વર્ષનો કોમ્પ્યુટર કામગીરી નો અનુભવ
- ઈન્ટરનેટનો જાણકાર અને ગુજરાતી અંગ્રેજી ટાઈપિંગ તેમજ ડેટા એન્ટ્રીમાં સારી સ્પીડ.
એકાઉન્ટ કમ કોમ્પ્યુટર ઓપરેટર
- વાણિજ્ય પ્રવાહમાં સ્નાતક
- ડિપ્લોમા ઇન કોમ્પ્યુટર એપ્લિકેશન નો કોર્ષ (એક વર્ષથી ઓછો નહિ)
- 1 વર્ષનો કોમ્પ્યુટર તથા એકાઉન્ટ નો અનુભવ
- ઈન્ટરનેટનો જાણકાર અને ગુજરાતી અંગ્રેજી ટાઈપિંગ તેમજ ડેટા એન્ટ્રીમાં સારી સ્પીડ.
- ટેલિ. નો જાણકાર
કોલ્ડ ચેઇન ટેક્નિશિયન
- ધોરણ 12 પાસ.
- ITI માંથી રિફ્રેજેટર અને એર કંડીશનર નો કોર્ષ કરેલો હોવો જોઈએ.
- રિફ્રેજેટર અને એર કંડીશનરનો બે વર્ષનો અનુભવ.
- કોમ્પ્યુટરનું બેઝિક જ્ઞાન ધરાવતા હોવા જોઈએ.
ઉંમર મર્યાદા
પોસ્ટનું નામ | ઉંમર |
તાલુકા પ્રોગ્રામ આસિસ્ટન્ટ | 40 વર્ષ સુધી |
એકાઉન્ટ કમ કોમ્પ્યુટર ઓપરેટર | 40 વર્ષ સુધી |
કોલ્ડ ચેઇન ટેક્નિશિયન | 40 વર્ષ સુધી |
NHM બનાસકાંઠા ભરતી ઓનલાઈન ફોર્મ
રસ અને લાયકાત ધરાવતા ઉમેદવાર ઓફિશિયલ વેબસાઈટ www.arogyasaathi.gujarat.gov.in પર જઈને જાહેરાત પ્રસિદ્ધ થયા પછી તારીખ 05/11/2022 સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકશે.
આ પણ વાંચો: ટેટ 1-2 પરીક્ષા ઓનલાઈન ફોર્મ 2022 – શૈક્ષણિક લાયકાત, ઓફિશિયલ નોટિફિકેશન
નેશનલ હેલ્થ મિશન બનાસકાંઠા ભરતી પસંદગી પક્રિયા
ઉમેદવારની પસંદગી લાયકાત, અનુભવ અને પર્સનલ ઇન્ટરવ્યૂ ના આધારે કરવામાં આવશે.
આ પણ વાંચો: ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ ભરતી 2022-કુલ 823 જગ્યાઓ માટે ભરતી
NHM બનાસકાંઠા ભરતી પગારધોરણ
પોસ્ટનું નામ | પગાર ધોરણ |
તાલુકા પ્રોગ્રામ આસિસ્ટન્ટ | રૂ.13000/- |
એકાઉન્ટ કમ કોમ્પ્યુટર ઓપરેટર | રૂ.13000/- |
કોલ્ડ ચેઇન ટેક્નિશિયન | રૂ.10000/- |
જાહેરાત વાંચવા | અહીં ક્લિક કરો |
ઓનલાઈન ફોર્મ ભરવા | અહીં ક્લિક કરો |
અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા | અહીં ક્લિક કરો |
અન્ય નોકરીની માહિતી માટે | અહીં ક્લિક કરો |