નેશનલ હેલ્થ મિશન ભાવનગર ભરતી 2022:નેશનલ હેલ્થ મિશન કાર્યક્રમ અંતર્ગત વિભાગીય નાયબ નિયામકશ્રી ની કચેરી,આરોગ્ય અને તબીબી સેવાઓ, ભાવનગર હેઠળ ભાવનગર, જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાના જિલ્લા હોસ્પિટલ ખાતે સ્ટાફ નર્સ,લેબોરેટરી ટેક્નિશિયન અને નર્સ પ્રેક્ટિશીનર મિડવાઇફ (NPM) ની કુલ 35 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે.રસ અને લાયકાત ધરાવતા ઉમેદવાર તારીખ 20 સપ્ટેમ્બર 2022 ના રોજ જરૂરી ડોક્યુમેન્ટ સાથે નીચે આપેલ એડ્રેસ ઉપર ઇન્ટરવ્યુ માટે રૂબરૂ ઉપસ્થિત રહેશે.
નેશનલ હેલ્થ મિશન ભાવનગર ભરતી 2022
નેશનલ હેલ્થ મિશન અંતર્ગત વિભાગીય નાયબ નિયામક,આરોગ્ય અને તબીબી સેવાઓ ભાવનગર દ્વારા 35 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે.જિલ્લા ની જિલ્લા હોસ્પિટલ ખાતે કાર્યરત SNCU તથા LaQshya પ્રોગ્રામ હેઠળ સ્ટાફ નર્સ, રિજયનમાં નર્સ પ્રેક્ટિશીનર મિડવાઈફ તથા કાર્યરત બ્લડ સ્ટોરેજ યુનિટ ખાતે લેબ ટેક્નિશિયન તદ્દન હંગામી ધોરણે કરાર આધારિત ખાલી તથા ભવિષ્યમાં ખાલી પડનાર જગ્યાઓ માટે નીચે જણાવેલ સ્ટાફની ભરતી કરવાની થતી હોય તો લાયકાત ધરાવનાર ઉમેદવાર તારીખ 20/09/2022 ના રોજ ઇન્ટરવ્યૂ માં ઉપસ્થિત રહેવાનું રહેશે.
આ પણ વાંચો:જમીનના જુના રેકોર્ડ ઓનલાઈન મેળવો ઘરેબેઠા
કાર્યક્રમનું નામ | નેશનલ હેલ્થ મિશન |
પોસ્ટનું નામ | સ્ટાફ નર્સ અને વિવિધ |
કુલ જગ્યાઓ | 35 |
જોબ લોકેશન | ભાવનગર,જૂનાગઢ,અમરેલી અને ગીર સોમનાથ |
પસંદગી પક્રિયા | ઇન્ટરવ્યૂ |
ઇન્ટરવ્યૂ તારીખ | 20/09/2022 |
રજિસ્ટ્રેશન નો સમય | સવારે 10 થી 12 |
નેશનલ હેલ્થ મિશન ભરતી 2022
પોસ્ટનું નામ | જગ્યાઓ |
સ્ટાફ નર્સ | 33 |
લેબોટરી ટેક્નિશિયન | 02 |
નર્સ પ્રેક્ટિશીનર મિડવાઈફ | 03 |
આ પણ વાંચો:ગુજરાત મફત પ્લોટ યોજના નું ફોર્મ ડાઉનલોડ કરો
નેશનલ હેલ્થ મિશન ભાવનગર ભરતી શૈક્ષણિક લાયકાત
જગ્યાનું નામ | શૈક્ષણિક લાયકાત |
સ્ટાફ નર્સ | ગુજરાત નર્સિંગ કાઉન્સિલ નું પ્રમાણપત્ર (GNM) જનરલ નર્સિંગ ડિપ્લોમા મિડવાઈફરી (રજીસ્ટર્ડ નર્સ અને રજીસ્ટર્ડ મિડવાઈફરી-આર.એન.એમ) |
લેબોટરી ટેક્નિશિયન | માઇક્રોબાયોલોજી અને કેમેસ્ટ્રી મુખ્ય વિષયમાં માન્ય યુનિ.ના વિજ્ઞાન સ્નાતક અથવા માઇક્રોબાયોલોજી અને ઓર્ગેનિક કેમેસ્ટ્રી વિષય સાથે વિજ્ઞાન અનુસ્નાતક ડિપ્લોમા સર્ટિફિકેટ ઇન મેડિકલ લેબોટરી ટેકનોલોજીનો કોર્ષ કરેલ હોવો જોઈએ. |
નર્સ પ્રેક્ટિશીનર મિડવાઈફ | Nurse Practitioner Midwifery (NPM) (તમામ ઓરીજીનલ સર્ટિફિકેટ સાથે હાજર રહેવું) |
આ પણ વાંચો:10 મિનિટમાં ઘરે બેઠા મેળવો નવું પાનકાર્ડ – ઓનલાઈન ફોર્મ ભરો
વય મર્યાદા
- સ્ટાફ નર્સ: વધુમાં વધુ 39 વર્ષ
- લેબોટરી ટેક્નિશિયન: વધુમાં વધુ 58 વર્ષ
- નર્સ પ્રેક્ટિશીનર મિડવાઈફ:મહત્તમ 58 વર્ષ
આ પણ વાંચો:SBI માં 5008 કલાર્કની જગ્યાઓ માટે ભરતી
NHM ભાવનગર ભરતી અરજી પક્રિયા
રસ અને રુચિ ધરાવતા ઉમેદવાર તમામ ઓરિજિનલ સર્ટિફિકેટ સાથે તારીખ 20 સપ્ટેમ્બર 2022 ના સવારે 10 વાગ્યે નીચે જણાવેલ એડ્રેસ પર રૂબરૂ ઇન્ટરવ્યૂ માટે હાજર રહેશે.
આ પણ વાંચો:બ્રહ્માસ્ત્ર મુવી ડાઉનલોડ કેવી રીતે કરવી તેની તમામ માહિતી
ઇન્ટરવ્યૂ સ્થળ:વિભાગીય નાયબ નિયામકશ્રી ની કચેરી,આરોગ્ય અને તબીબી સેવાઓ,બહુમાળી ભવન,એનેક્ષી બિલ્ડીંગ,પહેલો માળ,ભાવનગર
ઇન્ટરવ્યૂ તારીખ: 20/09/2022
રજિસ્ટ્રેશનનો સમય: 10:00 થી 12:00
આ પણ વાંચો:ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા 5043 જગ્યાઓ માટે ભરતી
NHM ભાવનગર ભરતી સિલેક્શન પ્રોસેસ
ઉમેદવારની પસંદગી રૂબરૂ ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે.વધુ માહિતી માટે ઓફિશિયલ જાહેરાત વાંચો.
આ પણ વાંચો:ધોરણ 12 પાસ માટે CISF માં હેડ કોન્સ્ટેબલ ની 540 જગ્યાઓ માટે ભરતી
નેશનલ હેલ્થ મિશન ભાવનગર ભરતી પગાર ધોરણ
પોસ્ટનું નામ | પગાર |
સ્ટાફ નર્સ | રૂ.13000/- ફિક્સ |
લેબોટરી ટેક્નિશિયન | રૂ.13000/- ફિક્સ |
નર્સ પ્રેક્ટિશીનર મિડવાઈફ | રૂ.30,000/- ફિક્સ |
આ પણ વાંચો:NABARD ડેવલપમેન્ટ આસિસ્ટન્ટ ની પોસ્ટ માટે ભરતી
જાહેરાત વાંચવા | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાવા | અહીં ક્લિક કરો |
અન્ય માહિતી માટે | અહીં ક્લિક કરો |
નેશનલ હેલ્થ મિશન ભાવનગર ભરતી FAQ
નેશનલ હેલ્થ મિશન અંતર્ગત કુલ કેટલી જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે?
નેશનલ હેલ્થ મિશન કાર્યક્રમ અંતર્ગત કુલ 35 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે.
નેશનલ હેલ્થ મિશન કાર્યક્રમ અંતર્ગત ક્યાં ક્યાં જિલ્લામાં ભરતી કરવામાં આવશે?
નેશનલ હેલ્થ મિશન કાર્યક્રમ અંતર્ગત ભાવનગર, અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં ભરતી કરવામાં આવશે.
1 thought on “નેશનલ હેલ્થ મિશન ભાવનગર ભરતી 2022 – સ્ટાફ નર્સ અને વિવિધ જગ્યાઓ,પગાર 30000 સુધી”