નેશનલ હેલ્થ મિશન પોરબંદર ભરતી 2022: નેશનલ હેલ્થ મિશન અંતર્ગત પોરબંદર જિલ્લામાં ટેક્નિકલ સ્ટાફની જગ્યાઓની ભરતી માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ ભરતી 11 માસના કરાર આધારિત તદ્દન હંગામી ધોરણે કરવામાં આવશે. NHM પોરબંદર દ્વારા કોમ્યુનિટી હેલ્થ ઓફિસર, ફાર્માસીસ્ટ, લેબોટરી ટેક્નિશિયન, સ્ટાફ નર્સ અને કોલ્ડ ચેઇન ટેક્નિશિયન ની જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે.
નેશનલ હેલ્થ મિશન પોરબંદર ભરતી 2022
નેશનલ હેલ્થ મિશન કાર્યક્રમ અંતર્ગત પોરબંદરમાં મેડિકલ સ્ટાફની કુલ 12 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે. રસ અને લાયકાત ધરાવતા ઉમેદવાર આ ભરતીમાં ભાગ લઈ શકશે. ઉમેદવારોની પસંદગી ફક્ત ઇન્ટરવ્યૂ દ્વારા જ કરવામાં આવશે. ઇન્ટરવ્યૂ માટે નીચે આપેલ એડ્રેસ પર ઉમેદવારે રૂબરૂ ઉપસ્થિત રહેવુ પડશે.
આ પણ વાંચો:વોટ્સએપ સ્ટેટ્સ ડાઉનલોડ કરો – સાવ સરળ રીતે કોઈપણ નું સ્ટેટ્સ ડાઉનલોડ કરો
કાર્યક્રમ નું નામ | નેશનલ હેલ્થ મિશન |
પોસ્ટનું નામ | કોમ્યુનિટી હેલ્થ ઓફિસર અને વિવિધ |
કુલ જગ્યાઓ | 12 |
નોકરીનું સ્થળ | પોરબંદર |
પસંદગી પક્રિયા | ઇન્ટરવ્યૂ દ્વારા |
ઇન્ટરવ્યૂ તારીખ | 28/09/2022 |
આ પણ વાંચો:પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારત યોજનામાં તમારું નામ ચેક કરો ઓનલાઈન
NHM પોરબંદર ભરતી 2022
પોસ્ટનું નામ | જગ્યાઓ |
કોમ્યુનિટી હેલ્થ ઓફિસર | 03 |
ફાર્માસીસ્ટ | 04 |
લેબોટરી ટેક્નિશિયન | 01 |
સ્ટાફ નર્સ | 03 |
કોલ્ડ ચેઇન ટેક્નિશિયન | 01 |
આ પણ વાંચો:ઇ શ્રમ કાર્ડ 2022 – ઘરેબેઠા કઢાવો શ્રમ કાર્ડ,ઓનલાઈન ફોર્મ ભરો
નેશનલ હેલ્થ મિશન પોરબંદર ભરતી શૈક્ષણિક લાયકાત
કોમ્યુનિટી હેલ્થ ઓફિસર: BAMS/GNM અને BSC નર્સિંગ
ફાર્માસીસ્ટ: ફાર્મસી ડીગ્રી અથવા ફાર્મસી ડિપ્લોમા અથવા તેને સમકક્ષ
લેબોટરી ટેક્નિશિયન: B. sc સાથે કેમેસ્ટ્રી, માઇક્રોબાયોલોજી અથવા M. sc સાથે ઓર્ગેનિક કેમેસ્ટ્રી/ માઇક્રોબાયોલોજી
સ્ટાફ નર્સ: B.sc નર્સિંગ સાથે ગુજરાત મેડિકલ કાઉન્સિલ નું રજિસ્ટ્રેશન
કોલ્ડ ચેઇન ટેક્નિશિયન: ધોરણ 10 પાસ અને સરકારી ITI માંથી એ.સી એન્ડ રેફ્રીજેશન રીપેરીંગ નો કોર્સ
આ પણ વાંચો:વ્હાલી દીકરી યોજના – મળશે રૂપિયા 1 લાખ 10 હજારની સહાય
NHM પોરબંદર ભરતી ઉંમર મર્યાદા
પોસ્ટનું નામ | ઉંમર મર્યાદા |
કોમ્યુનિટી હેલ્થ ઓફિસર | જાહેર કરેલ નથી |
ફાર્માસીસ્ટ | 40 |
લેબોટરી ટેક્નિશિયન | 58 |
સ્ટાફ નર્સ | 45 |
કોલ્ડ ચેઇન ટેક્નિશિયન | 40 |
આ પણ વાંચો:10 મિનિટમાં ઘરે બેઠા મેળવો નવું પાનકાર્ડ – ઓનલાઈન ફોર્મ ભરો
નેશનલ હેલ્થ મિશન પોરબંદર ભરતી અરજી પક્રિયા
લાયકાત અને રસ ધરાવતા ઉમેદવાર તમામ ઓરીજીનલ ડોક્યુમેન્ટ, ડોક્યુમેન્ટ ની નકલ, પાસપોર્ટ સાઈઝના બે ફોટા અને અરજી ફોર્મ સાથે તારીખ 28/09/2022 ના રોજ નીચે આપેલ એડ્રેસ અને સમય પર ઇન્ટરવ્યૂ માટે ઉપસ્થિત રહેશે.
આ પણ વાંચો:10 મિનિટમાં ઘરે બેઠા મેળવો નવું પાનકાર્ડ – ઓનલાઈન ફોર્મ ભરો
સ્થળ અને સમય
સ્થળ: આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત ભવન, એસ.ટી, બાજુમાં પોરબંદર
તારીખ: 28/09/2022 સમય: 10:00 કલાકે
આ પણ વાંચો:ગુજરાત મફત પ્લોટ યોજના નું ફોર્મ ડાઉનલોડ કરો
NHM પોરબંદર ભરતી પસંદગી પક્રિયા
ઉમેદવારો ની પસંદગી રૂબરૂ ઇન્ટરવ્યુ દ્વારા કરવામાં આવશે, વધુ માહિતી માટે ઓફિશિયલ જાહેરાત વાંચો.
પગાર ધોરણ
પોસ્ટનું નામ | પગાર |
કોમ્યુનિટી હેલ્થ ઓફિસર | રૂ.25000/- રૂ.10000/- સુધી પર્ફોર્મન્સ લિંક ઇનસેટીવ |
ફાર્માસીસ્ટ | રૂ.13000/- |
લેબોટરી ટેક્નિશિયન | રૂ.13000/- |
સ્ટાફ નર્સ | રૂ.13000/- |
કોલ્ડ ચેઇન ટેક્નિશિયન | રૂ.10000/- |
આ પણ વાંચો:ગુજરાત પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના 2022@digitalgujarat.gov.in
ઓફિશિયલ જાહેરાત વાંચો | અહીં ક્લિક કરો |
અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |
અમારી ટેલિગ્રામ ચેનલમાં જોડાઓ | અહીં ક્લિક કરો |
અન્ય નોકરીની માહિતી માટે | અહીં ક્લિક કરો |
NHM પોરબંદર ભરતી FAQ
NHM પોરબંદર દ્વારા કેટલી જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે?
NHM પોરબંદર દ્વારા 12 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે.
NHM નું પૂરું નામ શું છે?
NHM નું પૂરું નામ નેશનલ હેલ્થ મિશન છે.
NHM પોરબંદર ભરતીની ઇન્ટરવ્યૂ તારીખ કઈ છે?
NHM પોરબંદર ભરતીની ઇન્ટરવ્યૂ તારીખ 28 સપ્ટેમ્બર 2022 છે.