WhatsApp ગ્રુપમાં જોડાવા ક્લિક કરો

NHM સુરત ભરતી 2023

NHM સુરત ભરતી 2023:સુરત શહેર વિસ્તારમાં કાર્યરત નેશનલ ટીબી એલીમીનેશન પ્રોગ્રામ હેઠળ સુરત સીટી હેલ્થ સોસાયટી (ટીબી) દ્વારા કરાર પધ્ધતિથી હાલ તા.૩૧/૦૫/૨૦૨૩ સુધી નીચે જણાવેલ ડેટા એન્ટ્રી ઓપરેટરની – ૧ (એક) જગ્યા ભરવાની થાય છે.

NHM સુરત ભરતી 2023

NHM સુરત ભરતી 2023

લાયકાત ધરાવતા ઉમેદવારોએ https://arogyasathi.gujarat.gov.in પર આપેલ લીંકમાં તા:- ૦૫/૦૧/૨૦૨૩ થી ૧૦/૦૧/૨૦૨૩નાં 23:59 વાગ્યા સુધી ઓનલાઈન અરજી કરવાની રહેશે. શૈક્ષણિક લાયકાત તેમજ વધુ વિગતો માટે ઉકત વેબસાઈટ પર ચકાસણી કરી અરજી કરવી. આ ભરતી કરાર આધારીત હોવાથી અન્ય કોઈ હકક-હિત મળવાપાત્ર થશે નહી તથા કાયમી નોકરી માટે કોઈ હક દાવો કરી શકાશે નહી તથા મુદત પુરી થયેથી આપોઆપ નિયુકતી સમાપ્ત થશે. ભરતી ફકત મેરીટ આધારે જ કરવામાં આવશે. ઓનલાઈન મળેલ અરજીઓ જ સ્વીકારવામાં આવશે. કોઈ પણ અરજી રૂબરૂ લેવામાં આવશે નહી ભરતી પ્રક્રિયા અંગે જો કોઈ અનિવાર્ય સંજોગો ઉભા થશે તો ભરતી રદ કરવાના હકક અમોને અબાધિત રહેશે.

સુરત NHM ભરતી 2023

સંસ્થાનું નામNHM, સુરત
પોસ્ટનું નામડેટા એન્ટ્રી ઓપરેટર
પસંદગી પક્રિયાઇન્ટરવ્યૂ
છેલ્લી તારીખ10/01/2023

પોસ્ટનું નામ

  • ડેટા એન્ટ્રી ઓપરેટર

શૈક્ષણિક લાયકાત

  • 10+2 With Diploma In Computer

પગાર

  • 12000 fix

નેશનલ હેલ્થ મિશન સુરત ભરતી 2023

ઈચ્છુક ઉમેદવારે પોતાની અરજી સાથે તાજેતરનો પાસપોર્ટ સાઈઝનો ફોટો, અસલ પ્રમાણપત્રો અને તમામની પ્રમાણિત નકલો લઈને સ્વખર્ચે આવવાનું રહેશે.

જાહેરાત વાંચોઅહીં ક્લિક કરો
ફોર્મ ભરવા અહીં ક્લિક કરો
અન્ય નોકરીની માહિતી માટેઅહીં ક્લિક કરો

Leave a Comment

અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ