WhatsApp ગ્રુપમાં જોડાવા ક્લિક કરો

ONGC ભરતી 2022 – કુલ 871 જગ્યાઓ,પગાર 60000 થી શરૂ

ONGC ભરતી 2022: ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC) દ્વારા utવિવિધ પોસ્ટની 871 જગ્યાઓ ભરવા માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. ONGC દ્વારા AAE, કેમિસ્ટ, ટ્રાન્સપોર્ટ ઓફિસર અને બીજી વિવિધ જગ્યાઓ ભરવા માટે ઓફિશિયલ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. રસ અને લાયકાત ધરાવતા ઉમેદવાર ઓફિશિયલ વેબસાઈટ પર જઈને ઓનલાઈન ફોર્મ તારીખ 12 ઓક્ટોબર 2022 સુધી ભરી શકશે.

ONGC ભરતી 2022

Table of Contents

ONGC ભરતી 2022

ONGC દ્વારા AAE, જીઓલોજિસ્ટ, કેમિસ્ટ, પ્રોગ્રામિંગ ઓફીસર અને બીજી વિવિધ પોસ્ટની 871 જગ્યાઓ માટે ઓફિશિયલ નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. ઉમેદવાર તારીખ 22 સપ્ટેમ્બર 2022 થી 12 ઓક્ટોબર 2022 સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકશે. આ ભરતીની તમામ માહિતી અને ઓફિશિયલ નોટિફિકેશન વાંચવા માટે નીચે આપેલ લિંક ખોલો.

આ પણ વાંચો:SBI ભરતી 2022 – પ્રોબેશનરી ઑફિસરની 1673 જગ્યાઓ માટે ભરતી

કંપનીનું નામONGC
પોસ્ટનું નામવિવિધ પોસ્ટ
કુલ જગ્યાઓ871
અરજી પક્રિયાઓનલાઈન
જોબ લોકેશનઇન્ડિયા
ફોર્મની છેલ્લી તારીખ12 ઓક્ટોબર 2022
ઓફિશિયલ વેબસાઈટongcindia.com

આ પણ વાંચો:વોટ્સએપ સ્ટેટ્સ ડાઉનલોડ કરો – સાવ સરળ રીતે કોઈપણ નું સ્ટેટ્સ ડાઉનલોડ કરો

ONGC વેકન્સી 2022

ONGC દ્વારા કુલ 871 જગ્યાઓની ભરતી કરવા માટે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. નીચે આપેલ ટેબલમાં તમે પોસ્ટ પ્રમાણે જગ્યાઓ જોઈ શકો છો..

આ પણ વાંચો:પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારત યોજનામાં તમારું નામ ચેક કરો ઓનલાઈન

પોસ્ટનું નામજગ્યાઓ
AAE 641
જીઓલોજિસ્ટ39
કેમિસ્ટ55
જીઓફિઝિસ્ટીટ78
પ્રોગ્રામિંગ ઓફિસર13
મટિરિયલ્સ મેનેજમેન્ટ ઓફિસર32
ટ્રાન્સપોર્ટ ઓફિસર13

આ પણ વાંચો:ઇ શ્રમ કાર્ડ 2022 – ઘરેબેઠા કઢાવો શ્રમ કાર્ડ,ઓનલાઈન ફોર્મ ભરો

ONGC ભરતી શૈક્ષણિક લાયકાત

પોસ્ટનું નામલાયકાત
AAE સંબંધિત ટ્રેડમાં એન્જીનીયરીંગ ની ડીગ્રી
જીઓલોજિસ્ટM.sc, M.tech માં 60% સાથે પેટ્રોલિયમ જીઓસાયન્સ અને જીઓલોજી ની ડીગ્રી
કેમિસ્ટકેમિસ્ટ્રી માં 60% સાથે પોસ્ટ ગ્રેજ્યુએશનની ડીગ્રી
જીઓફિઝિસ્ટીટસંબંધિત વિભાગ સાથે પોસ્ટ ગ્રેજ્યુએશન ની ડીગ્રી
પ્રોગ્રામિંગ ઓફિસરડિપ્લોમા/ડીગ્રી/MCA
મટિરિયલ્સ મેનેજમેન્ટ ઓફિસરકોઈપણ ટ્રેડમાં એન્જીનીયરીંગની ડીગ્રી
ટ્રાન્સપોર્ટ ઓફિસરસંબંધિત ટ્રેડ માં એન્જીનીયરીંગ ની ડીગ્રી

આ પણ વાંચો:વ્હાલી દીકરી યોજના – મળશે રૂપિયા 1 લાખ 10 હજારની સહાય

વય મર્યાદા

AAE (Driling/Comenting)

  • Gen/EWS:- 28
  • OBC:- 31
  • SC/ST:- 33
  • PWD:- 38

અન્ય તમામ પોસ્ટ માટે

  • Gen/EWS:- 30
  • OBC:- 33
  • SC/ST:- 35
  • PWD:- 40

આ પણ વાંચો:10 મિનિટમાં ઘરે બેઠા મેળવો નવું પાનકાર્ડ – ઓનલાઈન ફોર્મ ભરો

ONGC ભરતી અરજી પક્રિયા

રસ અને લાયકાત ધરાવતા ઉમેદવાર ઓફિશિયલ વેબસાઈટ www.recruitment.ongc.co.in પર ઓનલાઈન અરજી તારીખ 22 સપ્ટેમ્બર 2022 થી 12 ઓક્ટોબર 2022 સુધી કરી શકશે.

આ પણ વાંચો:ગુજરાત મફત પ્લોટ યોજના નું ફોર્મ ડાઉનલોડ કરો

ONGC ભરતી અરજી ફી

Gen/OBC/EWSરૂ.300/-
SC/ST/PwDકોઈ ફી નહિ

આ પણ વાંચો:ગુજરાત પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના 2022@digitalgujarat.gov.in

ONGC ભરતી પસંદગી પક્રિયા

ઉમેદવાર ની પસંદગી નીચેના ધારા ધોરણો મુજબ કરવામાં આવશે:

Gate Score 202260%
લાયકાત25%
ઇન્ટરવ્યૂ15%

પગાર ધોરણ

ONGC ભરતીમાં સિલેક્ટ થયેલા ઉમેદવારોને રૂ.60,000 થી 1,80,000 સુધીનું પગાર ધોરણ આપવામાં આવશે.

ઓફિશિયલ નોટિફિકેશનઅહીં ક્લિક કરો
ઓનલાઈન અરજીઅહીં ક્લિક કરો
અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવાઅહીં ક્લિક કરો
અમારા ટેલિગ્રામ ગ્રુપમાં જોડાવાઅહીં ક્લિક કરો
અન્ય નોકરીની માહિતી માટેઅહીં ક્લિક કરો

ONGC ભરતી FAQ

ONGC દ્વારા કુલ કેટલી જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે?

ONGC દ્વારા કુલ 871 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે.

ONGC ભરતી 2022 ની ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે?

ONGC ભરતી 2022ની ફોર્મ ભરવાની છેલ્લી 12 ઓક્ટોબર 2022 છે.

ONGC ની ઓફિશિયલ વેબસાઈટ કઈ છે?

www.ongcindia.com ઓફિશિયલ વેબસાઈટ છે.

4 thoughts on “ONGC ભરતી 2022 – કુલ 871 જગ્યાઓ,પગાર 60000 થી શરૂ”

Leave a Comment

અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ