સરકારી પ્રિન્ટિંગ પ્રેસ રાજકોટ ભરતી 2022: સરકારી પ્રિન્ટિંગ પ્રેસ અને લેખન સામગ્રી, રાજકોટ દ્વારા ઓફસેટ માઇન્ડર, બુક બાઇન્ડર અને ડી.ટી.પી ઓપરેટર ની કુલ 14 જગ્યાઓ માટે ભરતી માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. ધોરણ 8 પાસ, ધોરણ 10 પાસ ઉમેદવાર આ ભરતી માં ભાગ લઈ શકશે. આ ભરતીમાં ઉમેદવારે ફક્ત ઓફલાઇન અરજી કરવાની રહેશે.
સરકારી પ્રિન્ટિંગ પ્રેસ રાજકોટ ભરતી 2022
સરકારી મુદ્રણાલાય અને લેખન સામગ્રી, રાજકોટ દ્વારા એપ્રેન્ટિસ એકટ 1961 હેઠળ અત્રેના પ્રિન્ટિંગ પ્રેસ ખાતે વિવિધ ટ્રેડ માં ભરતી કરવા માટે ઓફલાઇન અરજીઓ મંગાવવામાં આવી છે.રસ અને લાયકાત ધરાવતા ઉમેદવાર નીચે આપેલ ઓફિશિયલ જાહેરાત વાંચીને ઓફલાઇન અરજી કરી શકશે. સરકારી પ્રિન્ટિંગ પ્રેસ માં નોકરી કરવા માંગતા 8 પાસ યુવાનો માટે આ નોકરીનો સુવર્ણ મોકો છે.
આ પણ વાંચો:સ્ટાફ સિલેક્શન ભરતી 2022 – SSC CGL ભરતી 2022
સંસ્થા નું નામ | સરકારી પ્રિન્ટિંગ પ્રેસ |
પોસ્ટનું નામ | ઓફસેટ માઇન્ડર,બુક બાઇન્ડર,ડી.ટી.પી ઓપરેટર |
કુલ જગ્યાઓ | 14 |
અરજી પક્રિયા | ઓફલાઇન |
નોકરીનું સ્થળ | રાજકોટ |
ફોર્મની છેલ્લી તારીખ | 28 સપ્ટેમ્બર 2022 |
લાયકાત | 8 પાસ, 10 પાસ |
આ પણ વાંચો:ગુજરાત પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના 2022@digitalgujarat.gov.in
રાજકોટ સરકારી પ્રિન્ટિંગ પ્રેસ ભરતી 2022
સરકારી પ્રિન્ટિંગ પ્રેસ રાજકોટ દ્વારા ઓફસેટ માઇન્ડર,બુક બાઇન્ડર,ડી.ટી.પી ઓપરેટર ની કુલ 14 જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે, નીચે આપેલ ટેબલમાં તમે પોસ્ટ પ્રમાણે જગ્યાઓ જોઈ શકો છો.
પોસ્ટનું નામ | જગ્યાઓ |
ઓફસેટ માઇન્ડર | 03 |
બુક બાઇન્ડર | 10 |
ડી.ટી.પી ઓપરેટર | 01 |
આ પણ વાંચો:ગુજરાત મફત પ્લોટ યોજના નું ફોર્મ ડાઉનલોડ કરો
સરકારી પ્રિન્ટિંગ પ્રેસ રાજકોટ ભરતી શૈક્ષણિક લાયકાત
જગ્યાનું નામ | શૈક્ષણિક લાયકાત |
ઓફસેટ માઇન્ડર | ધોરણ 10 પાસ |
બુક બાઇન્ડર | ધોરણ 8 પાસ |
ડી.ટી.પી ઓપરેટર | ધોરણ 10 પાસ |
આ પણ વાંચો:10 મિનિટમાં ઘરે બેઠા મેળવો નવું પાનકાર્ડ – ઓનલાઈન ફોર્મ ભરો
વય મર્યાદા
ઉમેદવાર ની ઉંમર 14 વર્ષથી નીચે અને 25 વર્ષથી ઉપર ન હોવી જોઈએ, વિગતવાર માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશન વાંચો.
આ પણ વાંચો:નેશનલ હેલ્થ મિશન ભાવનગર ભરતી 2022
રાજકોટ પ્રિન્ટિંગ પ્રેસ ભરતી અરજી પક્રિયા
રસ અને લાયકાત ધરાવતા ઉમેદવારોએ જરૂરી પ્રમાણપત્રો ની નકલો સાથે તારીખ 28/09/2022 સુધી વ્યવસ્થાપક શ્રી,સરકારી મુદ્રણાલાય અને લેખન સામગ્રી, રીડ કલબ રોડ જામટાવર પાસે,રાજકોટ – 360001 મળે એ રીતે ઓફલાઇન અરજી કરવી.
આ પણ વાંચો:નીતિ આયોગ ભરતી 2022 – પગાર 70000 થી શરૂ,ઓનલાઈન ફોર્મ ભરો
સરકારી પ્રિન્ટિંગ પ્રેસ રાજકોટ ભરતી પસંદગી પક્રિયા
પસંદ થયેલ ઉમેદવારો ને પોતાના ખર્ચે રૂબરૂ ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે. તમામ માહિતી માટે ઓફિશિયલ જાહેરાત વાંચો.
આ પણ વાંચો:રોજગાર ભરતી મેળો મોરબી 2022@anubandham.gujarat.gov.in
પગાર ધોરણ
પસંદ ઉમેદવારો ને એપ્રેન્ટિસ એકટ 1961 મુજબ નિયત કરેલ સ્ટાઈપેન્ડ આપવામાં આવશે.
જાહેરાત વાંચવા | અહીં ક્લિક કરો |
અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા | અહીં ક્લિક કરો |
અન્ય નોકરીની માહિતી માટે | અહીં ક્લિક કરો |
સરકારી પ્રિન્ટિંગ પ્રેસ રાજકોટ ભરતી FAQ
સરકારી પ્રિન્ટિંગ પ્રેસ રાજકોટ દ્વારા કેટલી જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે?
સરકારી પ્રિન્ટિંગ પ્રેસ રાજકોટ દ્વારા 14 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે.
રાજકોટ સરકારી પ્રિન્ટિંગ પ્રેસ દ્વારા કઈ કઈ જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે?
રાજકોટ સરકારી પ્રિન્ટિંગ પ્રેસ દ્વારા ઓફસેટ માઇન્ડર, બુક બાઇન્ડર અને ડી.ટી.પી ઓપરેટર ની જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે.
Thank you
8 pass
10 pass
10. Pass