SBI ભરતી 2022: સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા પ્રોબેશનરી ઑફિસરની 1673 જગ્યાઓ ભરવા માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. રસ અને લાયકાત ધરાવતા ઉમેદવાર ઓફિશિયલ નોટિફિકેશન વાંચ્યા બાદ ઓનલાઈન અરજી કરી શકશે. SBI PO ભરતી 2022 એ સ્ટેટ બેંક ઓફ ઈંડિયા માં નોકરી કરવા માંગતા ઉમેદવારો માટે એક સારો મોકો છે. આ ભરતીના ઓનલાઈન ફોર્મ 22 સપ્ટેમ્બર 2022 થી ઓનલાઈન ઓફિશિયલ વેબસાઈટ પરથી ભરી શકાશે.
SBI ભરતી 2022
SBI દ્વારા પ્રોબેશનરી ઑફિસરની 1673 જગ્યાઓ ભરવા માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો તારીખ 22 સપ્ટેમ્બર 2022 થી 12 ઓક્ટોબર 2022 સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકશે. સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા PO ભરતી 2022 ની તમામ માહિતી જેવી કે શૈક્ષણિક લાયકાત, ઓનલાઈન ફોર્મ, પગાર ધોરણ, પસંદગી પક્રિયા અને બીજી તમામ માહિતી માટે આ પોસ્ટ છેલ્લે સુધી વાંચો.
આ પણ વાંચો:વોટ્સએપ સ્ટેટ્સ ડાઉનલોડ કરો – સાવ સરળ રીતે કોઈપણ નું સ્ટેટ્સ ડાઉનલોડ કરો
બેંકનું નામ | સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા |
પોસ્ટનું નામ | પ્રોબેશનરી ઓફિસર |
કુલ જગ્યાઓ | 1673 |
અરજી પક્રિયા | ઓનલાઈન |
જાહેરાત નંબર | CRPD/PO/2022-23/18 |
જોબ લોકેશન | ઓલ ઇન્ડિયા |
ફોર્મની છેલ્લી તારીખ | 12 ઓક્ટોબર 2022 |
ઓફિશિયલ વેબસાઈટ | sbi.co.in |
આ પણ વાંચો:પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારત યોજનામાં તમારું નામ ચેક કરો ઓનલાઈન
SBI PO ભરતી 2022
સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા પ્રોબેશનરી ઓફીસર ની 1673 જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. નીચે આપેલ ટેબલમાં પોસ્ટ અને કેટેગરી પ્રમાણે જગ્યાઓ જોઈ શકશો.
નોકરીનો પ્રકાર | Gen | OBC | EWS | SC | ST | કુલ જગ્યાઓ |
રેગ્યુલર | 648 | 432 | 160 | 240 | 120 | 1600 |
બેકલોગ | 0 | 32 | 0 | 30 | 11 | 73 |
આ પણ વાંચો:ઇ શ્રમ કાર્ડ 2022 – ઘરેબેઠા કઢાવો શ્રમ કાર્ડ,ઓનલાઈન ફોર્મ ભરો
SBI PO ભરતી શૈક્ષણિક લાયકાત
કોઈપણ ગ્રેજ્યુએટ ઉમેદવાર આ ભરતીમાં ઓનલાઈન ફોર્મ ભરી શકશે. ગ્રેજ્યુએશન ના છેલ્લા સેમેસ્ટરમાં અભ્યાસ કરી રહેલા ઉમેદવાર પણ ઓનલાઈન ફોર્મ ભરી શકશે, પરંતુ તેમની ઇન્ટરવ્યૂ માટે પસંદગી થાય તો તારીખ 31/12/2022 પહેલા ગ્રેજ્યુએશન ની પરીક્ષા પાસ કરી હોય તેનો પુરાવો રજૂ કરવો પડશે.
આ પણ વાંચો:વ્હાલી દીકરી યોજના – મળશે રૂપિયા 1 લાખ 10 હજારની સહાય
વય મર્યાદા
મિનિમમ | 21 વર્ષ |
મેક્સિમમ | 30 વર્ષ |
ઉમેદવારો ને કેટેગરી પ્રમાણે ઉંમરમાં છૂટ છાટ આપવામાં આવશે. ઉંમર ગણતરીની નિર્ણયક તારીખ 01/04/2022 છે.
આ પણ વાંચો:10 મિનિટમાં ઘરે બેઠા મેળવો નવું પાનકાર્ડ – ઓનલાઈન ફોર્મ ભરો
SBI PO ભરતી ઓનલાઈન ફોર્મ
રસ અને લાયકાત ધરાવતા ઉમેદવાર ઓફિશિયલ વેબસાઈટ www.sbi.co.in/careers પર જઈને તારીખ 12 ઓક્ટોબર 2022 સુધી ઓનલાઈન અરજી કરી શકશો.
અરજી ફી
કેટેગરી | અરજી ફી |
Gen/OBC/EWS | રૂ.750/- |
SC/ST/Pw BD | કોઈ ફી નથી |
આ પણ વાંચો:ગુજરાત મફત પ્લોટ યોજના નું ફોર્મ ડાઉનલોડ કરો
SBI PO પસંદગી પક્રિયા
ઉમેદવાર ની પસંદગી પ્રિલીમીનરી પરીક્ષા (CBT), મેઈન પરીક્ષા અને વ્યક્તિગત ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે. ફાઇનલ સિલેક્શન બેંકના નિયમો મુજબ રહેશે.
આ પણ વાંચો:ગુજરાત પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના 2022@digitalgujarat.gov.in
SBI PO પગાર ધોરણ
SBI PO ની શરૂઆત ની બેઝિક સેલેરી રૂ.41,960 રૂપિયા આપવામાં આવશે. વધુ માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશન વાંચો.
ઓફિશિયલ નોટિફિકેશન | અહીં ક્લિક કરો |
ઓનલાઈન અરજી | અહીં ક્લિક કરો |
અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા | અહીં ક્લિક કરો |
અમારા ટેલિગ્રામ ગ્રુપમાં જોડાવા | અહીં ક્લિક કરો |
અન્ય નોકરીની માહિતી માટે | અહીં ક્લિક કરો |
SBI ભરતી FAQ
SBI દ્વારા PO ની કેટલી જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે?
SBI દ્વારા PO ની 1673 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે.
SBI PO ભરતીના ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે?
SBI PO ના ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 12 ઓક્ટોબર 2022 છે.
સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ની ઓફિશિયલ વેબસાઈટ કઈ છે?
SBI ની ઓફિશિયલ વેબસાઈટ www.sbi.co.in છે.
Sbi