GRD ભરતી વડોદરા ભરતી 2022: પોલીસ અધિક્ષકની કચેરી વડોદરા (ગ્રામ્ય) દ્વારા ગ્રામ રક્ષક દળ (GRD) ની 200 જગ્યાઓ ભરવા માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ ભરતીમાં મહિલા અને પુરુષ ઉમેદવાર બંને ભાગ લઈ શકશે. ઓછું ભણેલા અને ગુજરાત ગ્રામ રક્ષક દળમાં જોડાવા માંગતા ઉમેદવારો માટે આ નોકરીની સુવર્ણ તક છે. ગ્રામ રક્ષક દળ ભરતી વડોદરામાં ઉમેદવારે ઓફલાઇન ફોર્મ મેળવીને અરજી કરવાની રહેશે.
GRD ભરતી વડોદરા 2022
વડોદરા ગ્રામ્ય પોલીસ અધિક્ષકની કચેરી દ્વારા પોતાના તાબા હેઠળના પોલીસ સ્ટેશનમાં માનદ સેવા માટે 200 GRD સભ્યોની ભરતી જેમાં પુરુષ અને મહિલા ઉમેદવાર બંને આ ભરતીમાં ફોર્મ ભરી શકશે. ધોરણ 3 પાસ અને શારીરિક રીતે ફિટ ઉમેદવાર આ ભરતીમાં ફક્ત ઓફલાઇન અરજી નજીકના પોલીસ સ્ટેશનમાં કરી શકશે. વડોદરા GRD ભરતી 2022 માં ઉમેદવાર ની પસંદગી શારીરિક કસોટી દ્વારા કરવામાં આવશે.
આ પણ વાંચો: IOCL માં 1535 જગ્યાઓ માટે ભરતી 2022
કચેરીનું નામ | વડોદરા ગ્રામ્ય પોલીસ અધિક્ષકની કચેરી |
ખાતાનું નામ | ગ્રામ રક્ષક દળ |
પોસ્ટનું નામ | GRD (મહિલા/પુરુષ) |
કુલ જગ્યાઓ | 200 |
અરજી પ્રકાર | ઓફલાઇન |
નોકરીનું સ્થળ | વડોદરા ગ્રામ્ય |
અરજીની છેલ્લી તારીખ | જાહેરાત પ્રસિદ્ધ થયાના 5 દિવસમાં |
વડોદરા GRD ભરતી 2022
ગ્રામ્ય પોલીસ અધિક્ષકની કચેરી, વડોદરા દ્વારા GRD ની 200 જગ્યાઓ ભરવા માટે ફક્ત ઓફલાઇન અરજીઓ મંગાવવામાં આવી છે. રસ અને લાયકાત ધરાવતા ઉમેદવાર આ ભરતી ઓફલાઇન અરજી કરી શકશે.
આ પણ વાંચો: ONGC માં 871 જગ્યાઓ માટે ભરતી 2022
પોસ્ટનું નામ | જગ્યાઓ |
GRD (મહિલા/પુરુષ) | 200 |
આ પણ વાંચો:SBI ભરતી 2022 – પ્રોબેશનરી ઑફિસરની 1673 જગ્યાઓ માટે ભરતી
GRD ભરતી વડોદરા શૈક્ષણિક લાયકાત
ધોરણ 03 પાસ કે તેથી વધુના અભ્યાસ નું પ્રમાણપત્ર
શારીરિક માપદંડ
ક્રમ | વજન | ઊંચાઈ | દોડ |
પુરુષ | 50 | 162 | 800 મીટર (4 મિનિટ) |
મહિલા | 40 | 150 | 800 મીટર (5.30 મિનિટ) |
આ પણ વાંચો:વોટ્સએપ સ્ટેટ્સ ડાઉનલોડ કરો – સાવ સરળ રીતે કોઈપણ નું સ્ટેટ્સ ડાઉનલોડ કરો
ઉંમર મર્યાદા
ઉમેદવાર ની ઉંમર 20 થી 50 વર્ષની વચ્ચેની હોવી જોઈએ. ઉંમરના પુરાવા તરીકે શાળા છોડયાનું પ્રમાણપત્ર માન્ય ગણાશે.
આ પણ વાંચો:પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારત યોજનામાં તમારું નામ ચેક કરો ઓનલાઈન
વડોદરા GRD ભરતી અરજી પક્રિયા
વડોદરા જિલ્લામાં રહેતા ઉમેદવાર પોતાના નજીકના વિસ્તારના પોલીસ સ્ટેશનમાંથી ફોર્મ મેળવીને તે ફોર્મ સચોટ રીતે ભરીને ફોર્મ તે જ પોલીસ સ્ટેશનમાં જમા કરાવવાનું રહેશે.
આ પણ વાંચો:ઇ શ્રમ કાર્ડ 2022 – ઘરેબેઠા કઢાવો શ્રમ કાર્ડ,ઓનલાઈન ફોર્મ ભરો
ગ્રામ રક્ષક દળ ભરતી વડોદરા પસંદગી પક્રિયા
ઉમેદવાર ની પસંદગી શારીરિક કસોટી દ્વારા કરવામાં આવશે. વધુ માહિતી માટે નીચે આપેલ ઓફિશિયલ જાહેરાત વાંચો.
આ પણ વાંચો:વ્હાલી દીકરી યોજના – મળશે રૂપિયા 1 લાખ 10 હજારની સહાય
નોંધ:-ઉમેદવાર નજીકના પોલીસ સ્ટેશનનો રહેવાસી હોવો જોઈએ. (પુરાવા તરીકે આધારકાર્ડ, ચૂંટણી કાર્ડ અને રેશનકાર્ડ માન્ય ગણાશે.
આ પણ વાંચો:10 મિનિટમાં ઘરે બેઠા મેળવો નવું પાનકાર્ડ – ઓનલાઈન ફોર્મ ભરો
અગત્યની તારીખો
જાહેરાત પ્રસિદ્ધ થયાના દિન 05 માં જે તે પોલીસ સ્ટેશનમાં સ્વ પ્રામાણિત કરેલ નકલો સાથે ફોર્મ રૂબરૂ જમા કરાવવું.
આ પણ વાંચો:ગુજરાત મફત પ્લોટ યોજના નું ફોર્મ ડાઉનલોડ કરો
જાહેરાત વાંચવા | અહીં ક્લિક કરો |
અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા | અહીં ક્લિક કરો |
અમારા ટેલિગ્રામ ગ્રુપમાં જોડાવા | અહીં ક્લિક કરો |
અન્ય નોકરીની માહિતી માટે | અહીં ક્લિક કરો |
GRD ભરતી વડોદરા FAQ
GRD નું પૂરું નામ શું છે?
GRD નું પૂરું નામ ગ્રામ રક્ષક દળ છે.
ગ્રામ્ય પોલીસ અધિક્ષકની કચેરી વડોદરા દ્વારા GRD ની કેટલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે?
ગ્રામ્ય પોલીસ અધિક્ષકની કચેરી વડોદરા દ્વારા GRD ની 200 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે.
GRD ભરતી વડોદરા માં શૈક્ષણિક લાયકાત કેટલી છે?
GRD ભરતી વડોદરા શૈક્ષણિક લાયકાત ધોરણ 3 પાસ છે.