ધોરણ 10 પાસ માટે અમદાવાદમાં  રોજગાર ભરતી મેળો 2022

રોજગાર અને તાલીમ નિયામકશ્રી ની કચેરી ગાંધીનગર સંચાલિત,મદદનીશ નિયામક રોજગાર ની કચેરી/આર.વી ફાઉન્ડેશન અને આઈ.ટી.આઈ,ચાંદખેડા ના સયુંકત ઉપક્રમે આયોજિત મહારોજગાર ભરતી મેળો 

અમદાવાદ રોજગાર ભરતી મેળો 2022 – ધોરણ 10 અને 12 પાસ નોકરીની સુવર્ણ તક

રોજગાર ભરતી મેળો અમદાવાદ 2022

ધોરણ 10 પાસ,12 પાસ અને બીજી લાયકાત ધરાવતા ઉમેદવાર માટે આ નોકરીની સુવર્ણ તક છે.

રોજગાર ભરતી મેળો અમદાવાદ શૈક્ષણિક લાયકાત

અમદાવાદ રોજગાર ભરતી મેળો વય મર્યાદા

પોસ્ટ મુજબ અલગ અલગ વય મર્યાદા રાખવામાં આવેલી છે,તમામ માહિતી માટે જાહેરાત વાંચો.

અમદાવાદ રોજગાર ભરતી મેળો 2022 અરજી પક્રિયા

અમદાવાદ રોજગાર ભરતીમાં ભાગ લેવા માંગતા ઉમેદવાર પોતાની ડીગ્રી મુજબ તમામ ડોક્યુમેન્ટ સાથે લઈને તા.13 સપ્ટેમ્બર 2022 ના રોજ સવારે 10 કલાકે આઈ.ટી.આઈ, ચાંદખેડા ખાતે રૂબરૂ ઉપસ્થિત રહેવાનું રહેશે.

અમદાવાદ રોજગાર ભરતી મેળો સિલેક્શન પ્રોસેસ

રોજગાર ભરતી મેળામાં ઉપસ્થિત રહેનાર તમામ ઉમેદવાર નું પર્સનલ ઇન્ટરવ્યૂ લઈને ફાઇનલ સિલેક્શન કરવામાં આવશે.