અમરેલી રોજગાર ભરતી મેળો 2022

આ રોજગાર ભરતી મેળામાં ધોરણ 10 પાસ,12 પાસ અને ITI પાસ ઉમેદવાર ભાગ લઈ શકશે. આ ભરતી મેળો 22 સપ્ટેમ્બર 2022 ના રોજ ઔધોગિક તાલીમ સંસ્થા (ITI) અમરેલી ખાતે યોજાશે.

ધોરણ 10 પાસ માટે રોજગાર ભરતી મેળો અમરેલી 2022

રોજગાર ભરતી મેળાની ઓફિશિયલ જાહેરાત વાંચવા અહી ક્લિક કરો 

અમરેલી રોજગાર ભરતી મેળો શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદા

લાયકાત ધોરણ 10 પાસ,12 પાસ અને ઉમર 18 થી 29 વર્ષ સુધી.

અમરેલી રોજગાર ભરતી મેળો સ્થળ અને સમય

સ્થળ:ઔધોગિક તાલીમ સંસ્થા (આઈ.ટી.આઈ કેમ્પસ) અમરેલી સમય: 22 સપ્ટેમ્બર 2022, સમય 11:00 કલાકે

રોજગાર ભરતી મેળો અમરેલી અરજી પક્રિયા

રોજગાર ભરતી મેળો અમરેલી પસંદગી પક્રિયા

રોજગાર ભરતી મેળામાં ભાગ લેનાર ઉમેદવાર ની પસંદગી રૂબરૂ ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે 

અમરેલી રોજગાર ભરતી મેળાનું આયોજન કઈ તારીખે કરવામાં આવ્યું છે?

અમરેલી રોજગાર ભરતી મેળાનું આયોજન 22 સપ્ટેમ્બર 2022 રોજ કરવામાં આવ્યું છે.

અમરેલી રોજગાર ભરતી મેળા 2022 ઓફિશિયલ જાહેરાત