CISF હેડ કોન્સ્ટેબલ ભરતી 2022 – ધોરણ 12 પાસ માટે ભરતી

કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા બળ (CISF) દ્વારા હેડ કોન્સ્ટેબલ અને આસિસ્ટન્ટ સબ ઇન્સપેક્ટર ની 540 જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે.

CISF હેડ કોન્સ્ટેબલ ભરતી 2022 – પગાર રૂ.25,500/- થી શરૂ 

CISF હેડ કોન્સ્ટેબલ ભરતી શૈક્ષણિક લાયકાત 

CISF હેડ કોન્સ્ટેબલ ની ભરતી માં ફોર્મ ભરવા માટે ઉમેદવારે ધોરણ 12 પાસ માન્ય બોર્ડમાંથી કરેલું હોવું જોઈએ.

CISF હેડ કોન્સ્ટેબલ ભરતી વય મર્યાદા 

ઉમેદવાર ની ઉંમર 18 થી 21 વર્ષની વચ્ચે હોવી જોઈએ. કેટેગરી પ્રમાણે ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે. 

CISF ભરતી 2022 અરજી ફી

GEN/OBC/EWS માટે રૂ.100/- અને અન્ય કેટેગરી અને મહિલાઓ માટે કોઈ ફી નથી

CISF ભરતી પસંદગી પક્રિયા

ઉમેદવાર નું સિલેક્શન શારીરિક કસોટી,હાઈટ બાર ટેસ્ટ,લેખિત પરીક્ષા,મેડિકલ ટેસ્ટ,ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને ફાઇનલ મેરીટ લિસ્ટના આધારે કરવામાં આવશે.

CISF હેડ કોન્સ્ટેબલ પગાર ધોરણ

CISF દ્વારા સિલેક્ટ થયેલા ઉમેદવાર ને હેડ કોન્સ્ટેબલ (મિનિસ્ટ્રીયલ) ને રૂ.25,500 થી 81,100/- અને ASI (સ્ટેનોગ્રાફર) ને રૂ.29200 થી 92,300/- નું પગાર ધોરણ આપવામાં આવશે. 

CISF હેડ કોન્સ્ટેબલ ઓફિશિયલ નોટિફિકેશન