રોજગાર ભરતી મેળો દિયોદર 2022 – પગાર 15000 થી વધુ

નિયામકશ્રી રોજગાર અને તાલીમ ની કચેરી ગાંધીનગર દ્વારા ઔદ્યોગિક તાલીમ સંસ્થા,દિયોદર ખાતે રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલ છે.

દિયોદર રોજગાર ભરતી મેળો 2022

આ ભરતી મેળામાં ટ્રેન્ડ એપ્રેન્ટિસ અને ટ્રેઇની વર્કર ની 200 થી વધુ જગ્યાઓ ભરવામાં આવશે. 

દિયોદર રોજગાર ભરતી મેળો શૈક્ષણિક લાયકાત

ઉમેદવાર ધોરણ 10 પાસ 50% અને ITI પાસ હોવો જોઈએ  

રોજગાર ભરતી મેળો દિયોદર અરજી પક્રિયા

દિયોદર રોજગાર ભરતી મેળો વય મર્યાદા 

ઉમેદવાર ની ઉંમર 18 વર્ષ થી 25 વર્ષની વચ્ચે ની હોવી જોઈએ.

દિયોદર રોજગાર ભરતી મેળાનું સ્થળ

સ્થળ:ઔદ્યોગિક તાલીમ સંસ્થા, દિયોદર, ખીમાણા – ભાભર હાઇવે,મામલતદાર કચેરીની સામે,દિયોદર, જી,બનાસકાંઠા, પીન – 385330

દિયોદર રોજગાર ભરતી મેળો 2022 ઓફિશિયલ જાહેરાત