Free Silai Machine Yojana:ફ્રી સિલાઈ મશીન યોજના 2023

Free Silai Machine Yojana: કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ ફ્રી સિલાઈ મશીન યોજનાનો ઉદ્દેશ મહિલાઓને રોજગારી ની તકો પુરી પાડવી

પ્રધાનમંત્રી સિલાઈ મશીન યોજના 2023

કેન્દ્ર સરકાર દ્વારા ફ્રી સિલાઈ મશીન યોજના ની શરૂઆત વર્ષો પહેલા કરવામાં આવી હતી. 

ફ્રી સિલાઈ મશીન યોજના માટેના માપદંડ

સ્ત્રીની ઉંમર 20 થી 40 વર્ષની હોવી જોઈએ. આર્થિક રીતે પછાત વર્ગની મહિલાઓને આ લાભ મળશે.

ફ્રી સિલાઈ મશીન યોજના: ડોક્યુમેન્ટ યાદી

આધારકાર્ડ ઉંમરનો પુરાવો આવકનો પુરાવો વિકલાંગતાનું પ્રમાણપત્ર (જો લાગુ પડતું હોય તો)

ફ્રી સિલાઈ મશીન યોજના 2023

દેશના ઘણા રાજ્યોમાં આ યોજના અત્યારે પણ શરૂ છે.

ફ્રી સિલાઈ મશીન યોજના નો ઉદ્દેશ શુ છે?

ફ્રી સિલાઈ મશીન યોજના નો ઉદ્દેશ મહિલાઓને રોજગારી પુરી પાડવી અને આર્થિક રીતે સશક્ત બનાવવાનો છે.

ફ્રી સિલાઈ મશીન યોજના અરજી પક્રિયા