ગુજરાત મફત પ્લોટ યોજના 2022

ગુજરાત સરકારના પંચાયત વિભાગ દ્વારા ઘર વિના ના ગરીબ મજૂરો અને આર્થિક રીતે ગરીબ હોય તેવા લોકો માટે મફત પ્લોટ યોજના અમલમાં મુકેલી છે.

મફત પ્લોટ યોજના ફોર્મ 2022

ગુજરાત મફત પ્લોટ ગુજરાત ડોક્યુમેન્ટ યાદી

રેશનકાર્ડની નકલ અરજી ફોર્મ ચૂંટનીકાર્ડ અથવા આધારકાર્ડ ની નકલ SECCના નામની વિગત ખેતીની જમીન નથી તેવો દાખલો પ્લોટ/મકાનની વિગત દર્શાવતો દાખલો

મફત પ્લોટ યોજના અરજી પક્રિયા

મફત પ્લોટ યોજના માટે ફક્ત ઓફલાઇન અરજી કરી શકાશે,ઓનલાઈન અરજી આ યોજના માટે લાગુ કરવામાં આવેલ નથી. 

ગુજરાત મફત પ્લોટ યોજના ગુજરાત પંચાયત વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી છે.

ગુજરાત પંચાયત વિભાગ ની ઓફિશિયલ વેબસાઈટ કઈ છે? 

panchayat.gujarat.gov.in પંચાયત વિભાગ ની ઓફિશિયલ વેબસાઈટ છે.

મફત પ્લોટ યોજના નું નવું ફોર્મ ક્યારે જાહેર કરવામાં આવ્યું?

મફત પ્લોટ યોજના નું ફોર્મ તા.30/07/2022 ના રોજ જાહેર કરવામાં આવ્યું છે. 

ગુજરાત મફત પ્લોટ યોજના ઓફલાઇન ફોર્મ