મફત પ્લોટ યોજના - મફત પ્લોટ યોજના ફોર્મ Pdf

મફત પ્લોટ યોજના: ગુજરાત માં વસવાટ કરતા આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે ગુજરાત સરકારના પંચાયત વિભાગ દ્વારા મફત પ્લોટ યોજના શરૂ કરવામાં આવેલી છે.

મફત પ્લોટ યોજના ફોર્મ ની Pdf ડાઉનલોડ કરો 

મફત પ્લોટ યોજના ની PDF ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો 

મફત પ્લોટ યોજના નો ઉદ્દેશ

મફત પ્લોટ યોજના નો ઉદ્દેશ ઘર વિહોણા લોકો પોતાનું ઘરનું ઘર જાતે બનાવી શકે એ માટે રાજ્ય સરકાર દ્વારા 100 ચોરસ વાર નો પ્લોટ મફત ફાળવવામાં આવે છે.

100 ચોરસ વાર મફત પ્લોટ યોજના

રાજ્ય સરકાર દ્વારા પ્લોટ ફાળવણી ની હાલની નીતિઓમાં ઘણા સુધારા કરવામાં આવ્યા છે. આ કારણે ગ્રામીણ વિસ્તારોમાં લાભાર્થીઓ ને પ્લોટની ફાળવણી કરવામાં ઘણી સરળતા રહે છે. 

મફત પ્લોટ યોજના ડોક્યુમેન્ટ યાદી

– અરજી ફોર્મ – રેશનકાર્ડની નકલ – આધારકાર્ડ અથવા ચૂંટનીકાર્ડ ની નકલ – SECC ના નામની વિગત

મફત પ્લોટ યોજના નો લાભ કોણ મેળવી શકે છે?

ઘર વિહોણા અને BPL યાદીમાં નામ ધરાવતા ગરીબ લોકો મફત પ્લોટ યોજના નો લાભ મેળવી શકે છે. 

મફત પ્લોટ યોજનાની ફાળવણી ક્યાં વિભાગ દ્વારા કરવામાં આવે છે?

મફત પ્લોટ યોજના ની ફાળવણી ગુજરાત પંચાયત વિભાગ દ્વારા કરવામાં આવે છે.