ગુજરાત NMMS સ્કોલરશીપ 2022 – ધોરણ 8 ના વિદ્યાર્થીઓને કુલ 48000 રૂપિયા ની શિષ્યવૃત્તિ મળશે

NMMS સ્કોલરશીપ પરીક્ષાનું નોટિફિકેશન 07 ઓક્ટોબર 2022 ના રોજ જાહેર કરવામાં આવ્યું હતું.

ગુજરાત NMMS સ્કોલરશીપ 2022 – ઓનલાઈન એપ્લાય 

ગુજરાત NMMS સ્કોલરશીપ પરીક્ષા પાત્રતા

– જે વિદ્યાર્થીઓ ચાલુ વર્ષે ધોરણ 8 માં સરકારી પ્રાથમિક શાળાઓ, લોકલ બોડી શાળાઓમાં તથા ગ્રાન્ટેડ શાળાઓમાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓ NMMS પરીક્ષા આપી શકશે.

NMMS પરીક્ષા માટે જરૂરી ડોક્યુમેન્ટ ની યાદી

– ઓનલાઈન ભરેલ આવેદનની પ્રિન્ટ – ફી ભર્યાનું ચલણ (માત્ર SEB કોપી) – આવકના દાખલા ની પ્રામાણિત નકલ – ધોરણ 7 માર્કશીટ

NMMS પરીક્ષાનું પૂરું નામ શું છે?

નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ પરીક્ષા 2022 છે. 

NMMS પરીક્ષા કોના દ્વારા લેવામાં આવે છે?

NMMS પરીક્ષા રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા લેવામાં આવે છે.

NMMS પરીક્ષાના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે?

NMMS પરીક્ષાના ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ 05/11/2022 છે.