ગુજરાત પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના 2022
પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના 2022 માટે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ધોરણ 11 અને 12 અને વિવિધ કક્ષા અભ્યાસક્રમ શિષ્યવૃત્તિ મેળવવા માટે અરજી મંગાવવામાં આવી છે.
ગુજરાત પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના
ઓનલાઈન ફોર્મ
ગુજરાત પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના ના ઓનલાઈન ફોર્મ ભરવા અહી ક્લિક કરો
પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના 2022 (અનુસૂચિત જનજાતિ)
મૂળ ગુજરાત અનુસૂચિત જનજાતિના રાજ્યના ધોરણ 11 અને 12, ડિપ્લોમા, ITI, ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ વિધાર્થીઓ ફોર્મ ભરી શકશે.
અહિયાં ક્લિક કરો
અનુસૂચિત જાતિ
પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના 2022
મૂળ ગુજરાત અનુસૂચિત જાતિના રાજ્યના ધોરણ 11 અને 12, ડિપ્લોમા, ITI, ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ વિધાર્થીઓ ફોર્મ ભરી શકશે.
અહિયાં ક્લિક કરો
ડિજિટલ ગુજરાત પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના રજીસ્ટ્રેશન 2022
ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવા માટે અહી ક્લિક કરો
ડિજિટલ ગુજરાત પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના
આર્થિક રીતે નબળા હોય તેવા વિદ્યાર્થીઓ ને અભ્યાસમાં મદદ કરવા માટે પોસ્ટ મેટ્રીક શિષ્યવૃત્તિ યોજના નો અમલ વર્ષોથી કરવામાં આવેલો છે.
અહિયાં ક્લિક કરો
ગુજરાત
પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ અંતર્ગત વિદ્યાર્થીઓ માટે અગત્યની સૂચનાઓ
અરજી કરતા પહેલા તેઓના આધારનંબર જે બેંક એકાઉન્ટ જોડે લીંક કરાવેલ હોય તે ચકાસીને તે જ બેંક એકાઉન્ટ નંબર નાખવાનો રહેશે.
અહિયાં ક્લિક કરો
ગુજરાત
પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ 2022 ઓનલાઈન અરજી
ઓનલાઈન અરજી અથવા ફોર્મ ભરવા માટે અહી ક્લિક કરો