વિદ્યાસહાયક ભરતી 2022 – કુલ 2600 જગ્યાઓ@vsb.dpegujarat.in

ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ, ગાંધીનગર દ્વારા 2600 વિદ્યાસહાયકો ની ભરતી માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે.

ગુજરાત વિદ્યાસહાયક ભરતી 2022 ઓનલાઈન ફોર્મ 

વિદ્યાસહાયક ભરતી 2022 શૈક્ષણિક લાયકાત 

ગુજરાત વિદ્યાસહાયક ભરતી ઓનલાઈન એપ્લાય

રસ અને લાયકાત ધરાવતા ઉમેદવાર ઓફિશિયલ વેબસાઈટ vsb.dpegujarat.in પરથી તારીખ 11 ઓક્ટોબર 2022 થી ઓનલાઈન ફોર્મ ભરી શકશે.

વિદ્યાસહાયક ભરતી 2022 પસંદગી પક્રિયા

ઉમેદવાર ની પસંદગી ફાઇનલ મેરીટ લિસ્ટ ના આધારે કરવામાં આવશે. આ માટે તબક્કાવાર અને કેટેગરી પ્રમાણે મેરીટ જાહેર કરવામાં આવશે 

ગુજરાત વિદ્યાસહાયક પગાર ધોરણ

વિદ્યાસહાયકો ને પ્રથમ પાંચ વર્ષ માટે પ્રતિ માસ રૂ.19950/- ફિક્સ પગાર ધોરણ આપવામાં આવશે.

રાજ્ય સરકાર દ્વારા વિદ્યાસહાયકો ની કેટલી જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે?

રાજ્ય સરકાર દ્વારા ધોરણ 1 થી 8 માં 2600 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. 

ગુજરાત વિદ્યાસહાયક ભરતી 2022 ઓનલાઈન ફોર્મ