દસ મિનિટમાં પાનકાર્ડ ઘરે બેઠા કઈ રીતે બનાવવું? તમામ માહિતી

નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા 28 મે 2020ના રોજ સત્તાવાર રીતે આધાર કાર્ડ આધારિત ઇ – કેવાયસી સર્વિસની શરૂઆત કરવામાં આવી હતી. 

માત્ર દસ મિનિટમાં પાનકાર્ડ ઘરે બેઠા મેળવો પાનકાર્ડ

ઓનલાઈન પાનકાર્ડ માત્ર 10 મિનિટમાં 

આ યોજનાને e – PAN નામ આપવામાં આવ્યું છે. CBDT દ્વારા આ યોજના અંગે તમામ માહિતી આપવામાં આવી છે. 

e – PAN શુ છે?  

ઇ પાનકાર્ડ એ પાનકાર્ડ ની ડિજિટલ કોપી છે તે ઇન્કમટેક્સ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. 

ઓનલાઈન પાનકાર્ડ મેળવો માત્ર 10 મિનિટમાં- ઓનલાઈન અરજી કરો   

પાનકાર્ડ ખોવાઈ જાય તો નવું પાનકાર્ડ બનાવી શકાય છે?

ના, ભારત સરકારની ગાઈડલાઈન મુજબ એક વ્યક્તિ ફક્ત એક PAN નંબર આપવામાં આવે છે, જો પાનકાર્ડ ખોવાઈ જાય તો વ્યક્તિ ડુપ્લીકેટ પાનકાર્ડ માટે અરજી કરી શકે છે.

દસ મિનિટમાં પાનકાર્ડ કઈ રીતે બનાવવું તેની સ્ટેપ By સ્ટેપ માહિતી

– સૌ પ્રથમ ઇન્કમટેક્ષ વિભાગ ની ઓફિશિયલ વેબસાઈટ https://www.incometax.gov.in/iec/foportal ઓપન કરો.

Instant e – PAN નું સ્ટેટ્સ ચેક કરો

– સૌ પ્રથમ ઓફિશિયલ https://www.incometax.gov.in/iec/foportal વેબસાઈટ ની મુલાકાત લો. – ત્યારબાદ Instant E – Pan ના વિકલ્પ પર ક્લિક કરો.

Instant e – PAN નું સ્ટેટ્સ ચેક કરો

– સૌ પ્રથમ ઓફિશિયલ https://www.incometax.gov.in/iec/foportal વેબસાઈટ ની મુલાકાત લો. – ત્યારબાદ Instant E – Pan ના વિકલ્પ પર ક્લિક કરો.