ઇ-પાનકાર્ડ એ ઇન્કમટેક્સ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલી નવી સુવિધા છે.જે વ્યક્તિ જોડે પાનકાર્ડ નથી અને તેને ઇમરજન્સી મા પાનકાર્ડ ની જરૂર પડે તો કઢાવી શકે
ઇ-પાનકાર્ડ ના ફાયદા
– ઇ પાનકાર્ડ માટે ઘરેબેઠા સરળતાથી અરજી કરી શકાય છે,તેથી સમયનો બચાવ થાય છે.– ઇન્સ્ટન્સ્ટ પાનકાર્ડ માટે કોઈ ફી લેવામાં આવતી નથી.
ઇન્સ્ટન્સ્ટ પાનકાર્ડ બનાવવા માટે વ્યક્તિ ની ઉંમર 18 વર્ષથી વધુની હોવી જોઈએ.અરજી કરનાર પાસે આધારકાર્ડ હોવું જોઈએ અને તેમાં મોબાઈલ નંબર રજીસ્ટ્રે.ડ હોવો જોઈએ.