IOCL ભરતી 2022 – પગાર રૂ.25000 થી શરૂ

ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા એન્જિનિયર આસિસ્ટન્ટ અને ટેક્નિકલ એટેડન્ટ ની 56 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે.

IOCL ભરતી 2022 – પગાર રૂ.25000 થી શરૂ,ઓનલાઈન ફોર્મ ભરો

ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન ભરતી 2022

ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન દ્વારા નોન એકઝ્યુટિવ ની 56 જગ્યાઓ માટેની ભરતી કરવા માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે.

IOCL ભરતી શૈક્ષણિક લાયકાત

ઉમેદવાર ધોરણ 12 પાસ તથા ડિપ્લોમા અને ITI નો કોર્ષ ટ્રેડ મુજબ પાસ કરેલો હોવો જોઈએ. 

IOCL નોન એકઝ્યુટિવ ભરતી વય મર્યાદા

ઉમેદવાર 18 વર્ષથી મોટો અને 26 વર્ષથી નાનો હોવો જોઈએ,કેટેગરી પ્રમાણે ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે.

IOCL ભરતી 2022 પસંદગી પક્રિયા

ઉમેદવારો ની પસંદગી નીચે મુજબના માપદંડ ને આધારે કરવામાં આવશે: – લેખિત પરીક્ષા – સ્કિલ/ફિઝિકલ ટેસ્ટ – ડિસેબીલીટી સર્ટિફિકેટ – મેડિકલ ફિટનેસ ટેસ્ટ – ડોક્યુમેન્ટ વેરિફિકેશન 

ઇંડિયન ઓઇલ કોર્પોરેશન ભરતી 2022 ઓનલાઈન ફોર્મ