કરજણ નગરપાલિકા ભરતી 2022 – ધોરણ 12 પાસ માટે ભરતી
પ્રાદેશિક નગરપાલિકા ની કચેરી, વડોદરા દ્વારા કરજણ નગરપાલિકામાં કલાર્કની વિવિધ 09 જગ્યાઓ ભરવા માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે.
કરજણ નગરપાલિકા ભરતી 2022 – ઓફિશિયલ જાહેરાત
ઓફિશિયલ જાહેરાત વાંચવા અહી ક્લિક કરો
કરજણ નગરપાલિકા ક્લાર્ક ભરતી 2022
કરજણ નગરપાલિકા દ્વારા વિવિધ ક્લાર્ક ની જગ્યાઓ ભરવા માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે.
અહિયાં ક્લિક કરો
કરજણ નગરપાલિકા ભરતી શૈક્ષણિક લાયકાત
આ ભરતી માટે કોઇપણ ગ્રેજ્યુએટ અને ધોરણ 12 પાસ ઉમેદવાર ઓફલાઇન અરજી કરી શકશે.
અહિયાં ક્લિક કરો
કરજણ નગરપાલિકા ભરતી અરજી પક્રિયા
અરજી પક્રિયા ની તમામ માહિતી માટે અહિયાં ક્લિક કરો
કરજણ નગરપાલિકા ભરતી પસંદગી પક્રિયા
ઉમેદવારો ની પસંદગી સ્પર્ધાત્મક પરીક્ષા અને ફાઇનલ મેરિટના આધારે કરવામાં આવશે.
અહિયાં ક્લિક કરો
કરજણ નગરપાલિકા ભરતી પગાર ધોરણ
પસંદગી પામેલ ઉમેદવારોને પાંચ વર્ષ સુધી ફિક્સ પગરધોરણ આપવામાં આવશે.
અહિયાં ક્લિક કરો
કરજણ નગરપાલિકા ભરતી ઓફિશિયલ નોટિફિકેશન
ઓફિશિયલ નોટિફિકેશન વાંચવા માટે અહી ક્લિક કરો