NHM ભાવનગર ભરતી 2022

નેશનલ હેલ્થ મિશન અંતર્ગત જિલ્લા પંચાયત ભાવનગર દ્વારા ફાર્માસિસ્ટ, એ.એન.એમ, ફાયનાન્સ આસિસ્ટન્ટ અને બીજી વિવિધ જગ્યાઓની ભરતી માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે.

નેશનલ હેલ્થ મિશન ભાવનગર ભરતી 2022 ઓનલાઈન ફોર્મ 

NHM ભાવનગર ભરતી શૈક્ષણિક લાયકાત અને ઉંમર 

પોસ્ટ પ્રમાણે અલગ અલગ શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદા રાખવામા આવેલ છે

NHM ભાવનગર ભરતી પસંદગી પક્રિયા 

ઉમેદવારો ની પસંદગી શૈક્ષણિક લાયકાત અને પર્સનલ ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે.   

નેશનલ હેલ્થ મિશન અંતર્ગત ભાવનગરમાં કેટલી જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે? 

નેશનલ હેલ્થ મિશન અંતર્ગત ભાવનગર જિલ્લામાં 24 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે. 

NHM ભાવનગર ભરતી ઓનલાઈન ફોર્મ