નેશનલ હેલ્થ મિશન કાર્યક્રમ અંતર્ગત વિભાગીય નાયબ નિયામકશ્રી ની કચેરી,આરોગ્ય અને તબીબી સેવાઓ, ભાવનગર હેઠળ ભાવનગર, જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાના જિલ્લા હોસ્પિટલ ખાતે
નેશનલ હેલ્થ મિશન ભાવનગર ભરતી 2022 – સ્ટાફ નર્સ અને વિવિધ જગ્યાઓ,પગાર 30000 સુધી
રસ અને રુચિ ધરાવતા ઉમેદવાર તમામ ઓરિજિનલ સર્ટિફિકેટ સાથે તારીખ 20 સપ્ટેમ્બર 2022 ના સવારે 10 વાગ્યે નીચે જણાવેલ એડ્રેસ પર રૂબરૂ ઇન્ટરવ્યૂ માટે હાજર રહેશે