નીતિ આયોગ ભરતી 2022 – પગાર 70000 થી શરૂ

કેન્દ્ર સરકાર ના નીતિ આયોગ દ્વારા કન્સલ્ટન્ટ અને યંગ પ્રોફેશનલ્સ ની 28 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે.

નીતિ આયોગ ભરતી 2022 – પગાર 70000 થી શરૂ,ઓનલાઈન ફોર્મ ભરો

નીતિ આયોગ વેકન્સી 2022

નીતિ આયોગ દ્વારા કન્સલ્ટન્ટ અને યંગ પ્રોફેશનલ્સ ની 28 જગ્યાઓ ની ભરતી કરવા માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે.

નીતિ આયોગ ભરતી શૈક્ષણિક લાયકાત

ધોરણ 12 પાસ પછી પોસ્ટ ગ્રેજ્યુએશન ની ડીગ્રી,B.E/B.Tech/MBBS/CA અને LLB ની ડીગ્રી. 

નીતિ આયોગ ભરતી અરજી પક્રિયા

લાયકાત ધરાવતા ઉમેદવાર ઓફિશિયલ વેબસાઈટ www.workforindia.niti.gov.in પર જઈને તારીખ 12 ઓક્ટોબર સુધી ઓનલાઈન અરજી કરી શકશે. 

નીતિ આયોગ ભરતી પસંદગી પ્રક્રિયા

ઉમેદવારો ની પસંદગી નીતિ આયોગના ધારા ધોરણો મુજબ અનુભવ અને મેરિટના આધારે કરવામાં આવશે. 

નીતિ આયોગ ભરતી પગાર ધોરણ

NITI (નીતિ) આયોગ નું પૂરું નામ શુ છે?

National Institution for Transforming India નીતિ અયોગનું પૂરું નામ છે.  

NITI (નીતિ) આયોગ ભરતી 2022 ઓનલાઈન ફોર્મ