જમીનના રેકોર્ડ ઓનલાઈન મેળવો ઘરેબેઠા
ગુજરાત સરકાર દ્વારા જમીન રેકોર્ડ સિસ્ટમ ને ઓનલાઈન કરવામાં આવી છે.ગુજરાત ઇ ધરા તરીકે ઓળખાતી આ સુવિધા ને ભારત સરકાર દ્વારા પણ પ્રશંસા મળી છે.
જમીનના જૂના રેકોર્ડ ઓનલાઈન મેળવો ઘરેબેઠા
જમીનના જૂના રેકોર્ડ મેળવવા માટે અહી ક્લિક કરો
Anyror ગુજરાત શુ છે?
Anyror ગુજરાત એ રાજ્ય સરકાર નું ઓફિશિયલ પોર્ટલ.છે જેમાં જમીનના જુના રેકર્ડ, ગામના નમૂના મિલકત ની વિગત અને ડિજિટલ સિલ્ડ પ્રોપટી કાર્ડની નકલ વગેરે
ડિજિટલ સાઇન્ડ નકલ ઓનલાઈન કઈ રીતે મેળવવી
સૌ પ્રથમ ઓફિશિયલ વેબસાઈટ anyror.gujarat.gov.in ની મુલાકાત લો. ત્યાં આપેલા ઑપ્સન માંથી View Land Record – Rural પર ક્લિક કરો.
અહિયાં ક્લિક કરો
7/12 ની નકલ Online 2022
7/12 અને 8 - અ ના ઉતારા ઓનલાઈન ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો
.
ઓનલાઈન જમીનનો રેકર્ડ ગ્રામ્ય
– સૌ પ્રથમ ઓફિશિયલ વેબસાઈટ anytime.gujarat.gov.in ની મુલાકાત લો.
– તેમાં આપેલા વિકલ્પોમાંથી “View Land Record Rural” પર ક્લિક કરો.
અહિયાં ક્લિક કરો
ઓનલાઈન જમીન રેકર્ડ શહેરી
– સૌ પ્રથમ ઓફિશિયલ વેબસાઈટ anymore.gujarat.gov.in ની મુલાકાત લો.
– ત્યારબાદ હોમપેજ માંથી View Land Record Urban પર ક્લિક કરો.
અહિયાં ક્લિક કરો
જમીનના રેકર્ડ ઓનલાઈન મેળવવા માટેની વેબસાઈટ કઈ છે?
જમીનના રેકર્ડ ઓનલાઈન મેળવવા માટેની વેબસાઈટ anyror.gujarat.gov.in છે.
જમીનના રેકર્ડ ઓનલાઈન મેળવવા નીચે આપેલ લિન્ક ખોલો
જમીનના રેકર્ડ ઓનલાઈન મેળવવા માટે અહિયાં ક્લિક કરો