પીએમ કિસાન યોજના 12મો હપ્તો

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત દેશના ગરીબ ખેડૂતોને દર વર્ષે 6000 રૂપિયાની સહાય આપવામાં આવે છે

પીએમ કિસાન યોજના 12મો હપ્તો – તમારા ખાતામાં 2000 રૂપિયા જમા થયા કે નહીં તે ચેક કરો

પીએમ કિસાન યોજના 2022

આ વર્ષનો છેલ્લો હપ્તો પીએમ મોદી દ્વારા ખેડૂતોના ખાતામાં દિવાળી પહેલા જમા કરવામાં આવ્યો છે એટલે દેશના ગરીબ અને મધ્યમ વર્ગના ખેડૂતોમાં ખુશીની લહેર પ્રસરી ગયી છે.

પીએમ કિસાન યોજના અંતર્ગત 12મા હપ્તાનું સ્ટેટ્સ કેવી રીતે ચેક કરવું?

પીએમ કિસાન યોજનાનો 12મો હપ્તો ક્યારે જમા કરવામાં આવ્યો?

પીએમ કિસાન યોજનાનો 12મો હપ્તો 17 ઓક્ટોબરે ખેડૂતો.ના ખાતામાં જમા કરવામાં આવ્યો છે.

પીએમ કિસાન યોજનાનો 12મો હપ્તો ક્યાંથી અને કોના દ્વારા જમા કરવામાં આવ્યો છે?

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા નવી દિલ્હીથી 12મો હપ્તો જમા કરવામાં આવ્યો છે. 

પીએમ કિસાન યોજનાની ઓફિશિયલ વેબસાઈટ કઈ છે?

www.pmkisan.gov.in પીએમ કિસાન યોજનાની ઓફિશિયલ વેબસાઈટ છે.  

પીએમ કિસાન યોજના નો બારમો હપ્તો ચેક કરો ઓનલાઈન ઘરેબેઠા