પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારત યોજનામાં તમારું નામ ચેક કરો ઓનલાઈન

પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારત યોજનામાં તમારું નામ ચેક કરો ઓનલાઈન: કેન્દ્ર સરકારે દેશના ગરીબ લોકો માટે ઘણીબધી યોજનાઓ લાગુ કરી છે.

પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારત યોજના 2022 માં તમારું નામ ચેક કરો ઓનલાઈન

આયુષ્યમાન ભારત યોજના (PMJAY)

પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારત યોજના ની શરૂઆત પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા 23 સપ્ટેમ્બર 2018 ના રોજ કરવામાં કરવામાં આવી હતી. 

પ્રધાનમંત્રી આયુષ્યમાન યોજના ક્યારે શરૂ કરવામાં આવી હતી?

પ્રધાનમંત્રી આયુષ્યમાન યોજના 23 સપ્ટેમ્બર 2018 ના રોજ શરૂ કરવામાં આવી હતી. 

આયુષ્યમાન ભારત યોજનામાં તમારું નામ ચેક કરો ઓનલાઈન

પ્રધાનમંત્રી આયુષ્યમાન યોજના કોના દ્વારા શરૂ કરવામાં આવી હતી?

પ્રધાનમંત્રી આયુષ્યમાન યોજના શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા શરૂ કરવામાં આવી હતી.  

પ્રધાનમંત્રી આયુષ્યમાન યોજનામાં કેટલા રૂપિયા સુધી સહાય આપવામાં આવે છે?

પ્રધાનમંત્રી આયુષ્યમાન યોજના માં રૂપિયા 5 લાખ સુધીની સારવાર માટે સહાય કરવામાં આવે છે.

પ્રધાનમંત્રી આયુષ્યમાન યોજના ની ઓફિશિયલ વેબસાઈટ કઈ છે?

પ્રધાનમંત્રી આયુષ્યમાન યોજનાની ઓફિશિયલ વેબસાઈટ www.pmjay.gov.in છે. 

પ્રધાનમંત્રી આયુષ્યમાન યોજના માં તમારું નામ ચેક કરો